નાના પાટેકરના ઘરે ગજાનનનું સ્થાપન, ગોવિંદાએ બાપ્પાની કરી પૂજા-અર્ચના

|

Sep 03, 2019 | 2:09 PM

દેશભરમાં ગણેશચતુર્થીના પર્વની ધૂમધામથી ઉજવણી થઇ રહી છે. મુંબઇમાં બોલિવુડ સ્ટાર્સ ગણેશ ઉત્સવને હર્ષોઉલ્લાસ સાથે ઉજવી રહ્યા છે. અનેક સેલિબ્રીટીએ તેમના ઘરે શિવપુત્ર ગણેશની સ્થાપના કરી છે. નાના પાટેકર દર વર્ષે તેમના ઘરે ગણપતિ બાપ્પાનું સ્થાપન કરે છે. આ વર્ષે પણ નાના પાટેકરના ઘરે ભગવાન ગણેશ બિરાજયા છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ […]

નાના પાટેકરના ઘરે ગજાનનનું સ્થાપન, ગોવિંદાએ બાપ્પાની કરી પૂજા-અર્ચના

Follow us on

દેશભરમાં ગણેશચતુર્થીના પર્વની ધૂમધામથી ઉજવણી થઇ રહી છે. મુંબઇમાં બોલિવુડ સ્ટાર્સ ગણેશ ઉત્સવને હર્ષોઉલ્લાસ સાથે ઉજવી રહ્યા છે. અનેક સેલિબ્રીટીએ તેમના ઘરે શિવપુત્ર ગણેશની સ્થાપના કરી છે.

નાના પાટેકર દર વર્ષે તેમના ઘરે ગણપતિ બાપ્પાનું સ્થાપન કરે છે. આ વર્ષે પણ નાના પાટેકરના ઘરે ભગવાન ગણેશ બિરાજયા છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

બોલિવુડના ચીચી ભૈયાએ પણ પરિવાર સાથે વિધ્નહર્તા, સંકટહર્તાની પૂજા-અર્ચના કરી હતી. આ ખાસ દિવસે ફિલ્મ સ્ટાર ગોવિંદાએ પુત્રી ટીના અને પુત્ર યશવર્ધન સાથે એકદંતના આશીર્વાદ લીધા.

 

Next Article