‘ત્યાગી’ બની દેવેન્દ્ર ફડનવીસે શિંદેને સોંપી CMની ખુરશી, જનતા બોલી- #EknathShinde સત્તા મેં આતે હૈ સમજ મે નહીં….

પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે શિંદેને સમર્થન આપીને મહારાષ્ટ્રના આગામી CM બનાવવાની જાહેરાત કરી છે. આ દરમિયાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે તેઓ સરકારમાંથી બહાર થઈ જશે. ફડણવીસના આ નિર્ણયથી રાજકીય પંડિતો પણ ચોંકી ગયા હતા.

ત્યાગી બની દેવેન્દ્ર ફડનવીસે શિંદેને સોંપી CMની ખુરશી, જનતા બોલી- #EknathShinde સત્તા મેં આતે હૈ સમજ મે નહીં....
Funny Memes on Maharashtra politics
| Edited By: | Updated on: Jun 30, 2022 | 8:40 PM

છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્ર (maharashtra)ના રાજકારણમાં રાજકીય હલચલ ખૂબ જ ઝડપી બની ગઈ હતી, આવી સ્થિતિમાં ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ ગઈકાલે રાત્રે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું, મહારાષ્ટ્રમાં શિવસેના (Shiv Sena)ની સરકાર પડી ગયા બાદ લોકો આ વિષય પર ચર્ચા કરવા લાગ્યા હતા. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા પણ ક્યાં પાછળ છે? હા, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર ઉદ્ધવ સરકાર પર રમુજી મીમ્સથી છલકાઈ ગયું હતું. મહારાષ્ટ્રના રાજકારણ પર સોશિયલ મીડિયા (Social media)ના દરેક પ્લેટફોર્મ પર વિવિધ પ્રકારના મીમ્સ આવવા લાગ્યા, જે આ સમયે ટ્રેનિંગમાં છે.

પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે શિંદેને સમર્થન આપીને મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત કરી છે. આ દરમિયાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે તેઓ સરકારમાંથી બહાર થઈ જશે. ફડણવીસના આ નિર્ણયથી રાજકીય પંડિતો પણ ચોંકી ગયા હતા. #EknathShinde અને #DevendraFadnavis ટ્વિટર સહિત તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટોપ ટ્રેન્ડમાં છે. આ હેશટેગ સાથે યુઝર્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આ પણ વાંચો

અહીં લોકોની પ્રતિક્રિયા જુઓ

 

Published On - 7:27 pm, Thu, 30 June 22