મુંબઈના માનખુર્દ વિસ્તારમાં કેમિકલ ફેક્ટરીમાં આગ, ફાયર બ્રિગેડની 20 ગાડીઓ સ્થળ પર

|

Feb 05, 2021 | 4:33 PM

મુંબઈ (Mumbai)ના માનખુર્દ વિસ્તારમાં પ્રાથમિક માહિતી મુજબ  કેમિકલ  ફેક્ટરીમાં આગ લાગી છે. જો કે હજુ સુધી કોઈના ઘાયલ થવાના કોઈ સમાચાર નથી.

મુંબઈ (Mumbai)ના માનખુર્દ વિસ્તારમાં પ્રાથમિક માહિતી મુજબ  કેમિકલ  ફેક્ટરીમાં આગ લાગી છે. જો કે હજુ સુધી કોઈના ઘાયલ થવાના કોઈ સમાચાર નથી. આ અંગે મુંબઈના બીએમસી આપત્તિ પ્રબંધન સેલે આપેલી માહિતી અનુસાર આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડની ટીમો કામે લાગી છે.

 

 

આ પણ વાંચો: Farmer Protest અંગે Salman Khanનું નિવેદન, ‘જે સૌથી સાચું છે તે થવું જોઈએ’

Next Video