બૉલિવૂડમાં ડ્રગકાંડ મુદ્દે મુંબઇ NCBએ ગાંધીનગર FSLની મદદ માગી, NCBએ ચર્ચામાં આવેલી અભિનેત્રીઓ સહિત 15 સ્માર્ટફોન ગાંધીનગર FSLમાં મોકલ્યા

|

Oct 14, 2020 | 1:24 PM

બૉલિવૂડમાં ડ્રગકાંડ મુદ્દે મુંબઇ NCBએ ગાંધીનગર FSLની મદદ માગી હોવાની વિગતો સામે આવી રહી છે. NCBએ ચર્ચામાં આવેલી અભિનેત્રીઓનાં તેમજ અન્ય મળીને 15 સ્માર્ટફોન ગાંધીનગર FSLમાં મોકલ્યા છે. જણાવવું રહ્યું કે દીપિકા, શ્રદ્ધા, રકુલપ્રીત સિંહના મોબાઇલ ફોન NCBએ જપ્ત કર્યા હતા અને મોબાઇલ ફોનમાંથી તમામ ડેટા મેળવવા માટે મુંબઇ NCBએ ગાંધીનગર FSLની મદદ માગી છે […]

બૉલિવૂડમાં ડ્રગકાંડ મુદ્દે મુંબઇ NCBએ ગાંધીનગર FSLની મદદ માગી, NCBએ ચર્ચામાં આવેલી અભિનેત્રીઓ સહિત 15 સ્માર્ટફોન ગાંધીનગર FSLમાં મોકલ્યા

Follow us on

બૉલિવૂડમાં ડ્રગકાંડ મુદ્દે મુંબઇ NCBએ ગાંધીનગર FSLની મદદ માગી હોવાની વિગતો સામે આવી રહી છે. NCBએ ચર્ચામાં આવેલી અભિનેત્રીઓનાં તેમજ અન્ય મળીને 15 સ્માર્ટફોન ગાંધીનગર FSLમાં મોકલ્યા છે. જણાવવું રહ્યું કે દીપિકા, શ્રદ્ધા, રકુલપ્રીત સિંહના મોબાઇલ ફોન NCBએ જપ્ત કર્યા હતા અને મોબાઇલ ફોનમાંથી તમામ ડેટા મેળવવા માટે મુંબઇ NCBએ ગાંધીનગર FSLની મદદ માગી છે જે આધારે હવે ગાંધીનગરની FSL ટીમ વિગતો બહાર લાવવાનો પ્રયાસ કરશે.

 

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 1:23 pm, Wed, 14 October 20

Next Article