ઐશ્વર્યા રાય અને આરાધ્યાએ  કોરોનાનો માત આપી,બંનેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા રજા અપાઈ,અમિતાભ અને અભિષેક બચ્ચનની સારવાર હજુ યથાવત

મુંબઈમાં કોરોનાની મહામારીમાં સામાન્ય હોય કે પછી સેલીબ્રિટી તમામ લોકો પોતાની સાજી રાખવા માટે ઝઝુમી રહ્યા છે ત્યારે અમિતાભ બચ્ચન અને તેમનું અડધું પરિવાર પણ આ બિમારીમાં સપડાઈ જતા હોસ્પિટલમાં દાખલ હતું. આ વચ્ચે મળતા સમાચાર પ્રમાણે ઐશ્વર્યા રાય અને આરાધ્યાએ  કોરોનાનો માત આપી દીધી છે. ઐશ્વર્યા રાય અને આરાધ્યા બચ્ચનનો રિપોર્ટ નેગેટિવ આવતા બંનેને મુંબઈની […]

ઐશ્વર્યા રાય અને આરાધ્યાએ  કોરોનાનો માત આપી,બંનેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા રજા અપાઈ,અમિતાભ અને અભિષેક બચ્ચનની સારવાર હજુ યથાવત
http://tv9gujarati.in/aishwarya-rai-an…saarcar-yathavat/
Follow Us:
| Updated on: Jul 27, 2020 | 11:30 AM

મુંબઈમાં કોરોનાની મહામારીમાં સામાન્ય હોય કે પછી સેલીબ્રિટી તમામ લોકો પોતાની સાજી રાખવા માટે ઝઝુમી રહ્યા છે ત્યારે અમિતાભ બચ્ચન અને તેમનું અડધું પરિવાર પણ આ બિમારીમાં સપડાઈ જતા હોસ્પિટલમાં દાખલ હતું. આ વચ્ચે મળતા સમાચાર પ્રમાણે ઐશ્વર્યા રાય અને આરાધ્યાએ  કોરોનાનો માત આપી દીધી છે. ઐશ્વર્યા રાય અને આરાધ્યા બચ્ચનનો રિપોર્ટ નેગેટિવ આવતા બંનેને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે જયારે અમિતાભ બચ્ચન અને અભિષેક હજુ કોરોનાગ્રસ્ત હોવાનું જાણવા મળી રહ્યું છે.

Latest News Updates

તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
g clip-path="url(#clip0_868_265)">