મુંબઈના અનેક વિસ્તારોમાં વરસાદ, કેટલાક વિસ્તારોમાં ભરાયુ પાણી

મુંબઈના અલગ અલગ વિસ્તારમાં આજે સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. કેટલાક વિસ્તારમાં વરસેલા ધોધમાર વરસાદને પગલે પાણી ભરાઈ ગયા છે. જેની સીધી અસર મુંબઈના જનજીવન પર જોવા મળી હતી. મુંબઈના બાન્દ્રા, મલાડ, ગોરેગાવ, વસાઈમાં ભારે વરસાદ વરસ્યો છે. તો સાંતાક્રુઝ મિલન સબવેમાં પાણી ભરાઈ ગયા છે. જુઓ વિડીયો

Follow Us:
| Updated on: Jul 27, 2020 | 4:38 AM

મુંબઈના અલગ અલગ વિસ્તારમાં આજે સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. કેટલાક વિસ્તારમાં વરસેલા ધોધમાર વરસાદને પગલે પાણી ભરાઈ ગયા છે. જેની સીધી અસર મુંબઈના જનજીવન પર જોવા મળી હતી. મુંબઈના બાન્દ્રા, મલાડ, ગોરેગાવ, વસાઈમાં ભારે વરસાદ વરસ્યો છે. તો સાંતાક્રુઝ મિલન સબવેમાં પાણી ભરાઈ ગયા છે. જુઓ વિડીયો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">