Zindagi Two Line Shayari : સુન ઝિંદગી આ બેઠ દો બાત કરતે હા, થક ગઈ હોગી તુ ભી મુજે ભગાતે ભગાતે..વાંચો શાયરી
આ પોસ્ટમાં અમે કેટલીક જબરદસ્ત જિંદગી શાયરી લઈને આવ્યા છીએ, મિત્રો, દરેક વ્યક્તિને તેના જીવની ઘણો પ્રેમ હોય છે પરંતુ ઘણી વખત આપડે આપડી પર્સનલ કે પ્રોફેશન લાઈફની કંટાડી જતા હોય છે પણ ડિમોટીવેટ થવાની કોઈ જરુર નથી આ શાયરી તમને સાચો માર્ગ બતાવામાં મદદ કરશે. ત્યારે વાંચો એકદમ નવીન ઝિંદગી શાયરી અને તમારા મિત્રો સાથે પણ કરો શેર
Zindagi two line shayari
ઝિંદગી Two Line શાયરી મિત્રો, જીંદગી એક રમત છે, કયારેક સુખ અને કયારેક દુ:ખનો અનુભવ કરાવે છે ત્યારે તેનાથી હતાશ થવાને બદલે જીવન કેવી રીતે જીવવું તે શીખવુ જોઈએ. ત્યારે જીવનમાં તડકો અને છાંયો બંને હોવું જરૂરી છે, એટલે જ જો દુ:ખ નહીં હોય તો સુખની અનુભૂતિ કેવી થશે અને જો સુખ જ હશે તો દુ:ખનું મહત્વ જતું રહેશે.
આજે અમે તમારા માટે એક ખૂબ જ ખાસ પોસ્ટ લઈને આવ્યા છીએ જે દરેકના જીવનમાં ઉપયોગી થશે, તો આ પોસ્ટ ચોક્કસ વાંચો અને તમારા મિત્રોને પણ શેર કરો
- ભટકના કૌન ચાહતા હૈ ઈસ જિંદગી મેં,
જો તુમ મિલ જાઓ તો અભી ઠહર જાઉં મૈં.
- જિંદગી મેં હાદસે હોને ભી જરુરી હૈ,
તભી સહી રાસ્તે કી પહચાન હોતી હૈ.
- જિંદગીને હર પહેલુ મેં પરખા હૈ મુજકો,
મેરા તજુર્બા તુમ્હારે કામ આયેગા
- વક્ત મિલે તો રિશ્તો કી કિતાબ ખોલ કે,
દેખ લેના દોસ્તી હર રિશ્તે સે લાજવાબ હોતી હૈ
- હમ ના બદલેંગે વક્ત કી રફ્તાર કે સાથ,
હમ જબ ભી મિલેંગે અંદાજ પુરાના હોગા.
- યે ક્યા ગજબ કી બિમારી હૈ ઈશ્ક ઔર મોહબ્બત,
યે જિંદગી મેરી હૈ ઔર તલબ સિર્ફ તેરી હૈ.
- જિંદગી કી ઉલજનો નેં કમ કર દી હમારી શરારતે,
ઔર લોગ સમજતે હૈ કિ હમ સમજદાર હો ગયે
- મેરી જિંદગી કી તુમ એક બહાર થે,
મેરા પહલા ઔર આખરી સિર્ફ તુમ હી પ્યાર થે
- પહલે સે ઉન કદમોં કી આહટ જાન લેતે હૈ,
તુજે એ જિંદગી હમ દૂર રહ કર ભી પહચાન લેતે હૈ
- જિંદગી સામને ખડી હૈ,
ઈન્સાન હૈ કી છુપ છુપ કે જી રહા હૈ.