Legal Advice : શું માર્ગ અકસ્માતમાં મદદ કરનારાઓને સજા થઈ શકે છે? કાયદો શું કહે છે તે જાણો

હંમેશા લોકો રસ્તા પર અકસ્માત થાય છે ત્યારે લોકોની મદદ કરવાથી ડરે છે. લોકોના મગજમાં એક જ સવાલ આવે છે કે, મદદના ચક્કરમાં કાનુનમાં ન ફસાય જાય. તો ચાલો જાણીએ આપણા દેશમાં ગુડ સેમિરિટન કાનુન શું છે. જેના વિશે તમારે જાણવું ખુબ જરુરી છે.

| Updated on: Apr 21, 2026 | 7:08 AM
1 / 8
રોડ અકસ્માત સમયે લોકો કાનુની ચોપડે, કે પોલીસની પુછપરછ તેમજ કોર્ટ કચેરીના ધક્કાના ડરથી ઈજાગ્રસ્તોની મદદ કરવાથી દુર થઈ જાય છે. પરંતુ ખુબ ઓછા લોકો જાણતા હશે કે, આપણા દેશમાં ગુડ સેમેરિટન એટલે કે, કાનુન છે. જે તમારી સુરક્ષાનું ધ્યાન રાખે છે.

2 / 8
આ કાનુન સ્પષ્ટ રીતે કહે છે કે,જો તમે કોઈ ઘાયલ વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડો છો. કે પછી તેમની મદદ કરો છો તો પોલીસ કે પ્રશાસન તમને સાક્ષી બનવા માટે મજબુર કરી શકશે નહી.

3 / 8
તમારી ઓળખ ગોપનીય રાખવાનો અધિકાર છે. આટલું જ નહી હોસ્પિટલનો સ્ટાફ પણ તમારી પાસે સારવારનો ખર્ચ કે કાર્યવાહી માટે કોઈ દબાવ કરી શકશે નહી. આ કાનુન હેઠળ તમારે કોઈ પણ રીતે તેમને નાગરિક અથવા ફોજદારી જવાબદારીમાંથી મુક્તિ આપવામાં આવે છે. ચાલો કાનુની સવાલની સીરિઝમાં આ વિશે વિગતવાર વાત કરીએ.

4 / 8
મદદ કરનારને મળનારી કાનુની સુરક્ષા પર વાત કરીએ તો. પોલીસ કે હોસ્પિટલ પ્રશાસન તમને તમારી ઓળખ બહાર લાવવા કે કોઈ પર્સનલ જાણકારી આપવા માટે મજબુર કરશે નહી. બીજું ઘાયલ વ્યક્તિના મૃત્યુ અથવા ઇજાના કિસ્સામાં કોઈપણ મદદગાર સામે કોઈ સિવિલ કે ફોજદારી કેસ દાખલ કરી શકાશે નહીં. કોઈપણ સરકારી કે ખાનગી હોસ્પિટલ ઘાયલ વ્યક્તિની સારવાર શરૂ કરતા પહેલા મદદગાર પાસેથી પૈસાની માંગણી કરી શકશે નહીં.

5 / 8
પોલીસ અને કોર્ટની કાર્યવાહીના નિયમ વિશે વાત કરીએ તો. જો તમે સાક્ષી બનવા માંગો છો તો પીલસ તમારું નિવેદન નોંધશે. જે તમારી ઈચ્છા પર નિર્ભર છે. નિવેદન માટે તમારે વારંવાર કોર્ટમાં જવાની જરુર રહેશે નહી. પુછપરછ દરમિયાન પોલીસને મદદગારની સાથે સમ્માનથી તમારી સાથે વાત કરશે.

6 / 8
રોડ અકસ્માત દરમિયાન કોઈની મદદ કરતી વખતે આ વાતનું ધ્યાન રાખો. દુર્ઘટના પછી એક કલાક સૌથી મહત્વના હોય છે. જેટલું જલ્દી બને ઘાયલને તેટલું હોસ્ટિલ લઈને પહોંચવું. જો તમે ઘાયલને તમે લઈ જઈ શકતા નથી તો 108 કે પોલીસને સુચના આપો. જો તમે પ્રાથમિક સારવારની જાણકારી છે. તો લોહી રોકવું કે શ્વાસ લેવામાં મદદ કરવાનો પ્રયત્ન કરો.

7 / 8
 સરકાર મદદ કરનારાઓને પ્રોત્સાહન આપવા માટે 5,000 સુધીના રોકડ પુરસ્કાર અને પ્રશસ્તિપત્ર પ્રદાન કરે છે. ગંભીર કિસ્સાઓમાં, સમાજમાં સકારાત્મક સંદેશ મોકલવા માટે રાષ્ટ્રીય સ્તરે જીવન બચાવનારાઓનું સન્માન પણ કરવામાં આવે છે.કાયદાનો ઉદ્દેશ્ય સમાજમાંથી ભય દૂર કરવાનો છે જેથી લોકો રસ્તાઓ પર દર્શક બનવાને બદલે રક્ષક બને.

8 / 8
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva)

Follow Us