Motivational Shayari: આજની ખાસ મોટિવેશનલ શાયરી વાંચો
Motivational Shayari: આ લેખમાં નવીનતમ મોટિવેશનલ શાયરીઓ વાંચાવા મળશે. જે તમે સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો. તેમજ આ મોટિવેશનલ શાયરી તમારા મિત્રો અને પરિવાર સાથે પણ શેર કરી શકો છો અને તેમને સફળતા અને વૃદ્ધિ માટે પ્રેરણા આપી શકો છો.
Motivational Shayari
Follow us on
સફળ જીવન માટે મોટિવેશન હંમેશા જરૂરી છે. મોટિવેશનલ કવિતાઓ દ્વારા, તમે કોઈ પણ વ્યક્તિને પ્રેરણા આપી શકો છો અને જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરી શકો છો. તેના માટે આજે ગુજરાતીમાં પ્રેરણાત્મક શાયરીનો અદ્ભુત સંગ્રહ લાવ્યા છીએ. આ લેખમાં નવીનતમ મોટિવેશનલ શાયરીઓ વાંચાવા મળશે. જે તમે સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો. તેમજ આ મોટિવેશનલ શાયરી તમારા મિત્રો અને પરિવાર સાથે પણ શેર કરી શકો છો અને તેમને સફળતા અને વૃદ્ધિ માટે પ્રેરણા આપી શકો છો.
Motivational Shayari
બડી મંજિલ કે રાહગીર છોટે દિલ નહી રખતે
બસ હિમ્મત રખો જીવન કી શરુઆત કહી સે ભી કી જા સકતી હૈ
થોડા થોડા કરકે દિન દિન કર કે જો આપકે લિએ બના હૈ વો આપકો ઢૂંઢ હી લેગા
મોતી કભી ભી કિનારે પે ખુદ નહી આતે, ઉન્હે પાને કે લિએ સમુન્દર મેં ઉતરના હી પડતા હૈ