Motivational Shayari : દુનિયા કી કોઈ પરેશાની, આપકે સાહસ સે બડી નહી હૈ, વાંચો શાયરી

|

Jun 07, 2023 | 9:26 AM

આ લેખમાં નવીનતમ મોટિવેશનલ શાયરીઓ વાંચવા મળશે. જે તમે સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો. તેમજ આ મોટિવેશનલ શાયરી તમારા મિત્રો અને પરિવાર સાથે પણ શેર કરી શકો છો અને તેમને સફળતા અને વૃદ્ધિ માટે પ્રેરણા આપી શકો છો.

Motivational Shayari : દુનિયા કી કોઈ પરેશાની, આપકે સાહસ સે બડી નહી હૈ, વાંચો શાયરી
Motivational Shayari in Gujarati

Follow us on

સફળ જીવન માટે મોટિવેશન હંમેશા જરૂરી છે. મોટિવેશનલ કવિતાઓ દ્વારા, તમે કોઈ પણ વ્યક્તિને પ્રેરણા આપી શકો છો અને જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરી શકો છો. તેના માટે આજે ગુજરાતીમાં પ્રેરણાત્મક શાયરીનો અદ્ભુત સંગ્રહ લાવ્યા છીએ. આ લેખમાં નવીનતમ મોટિવેશનલ શાયરીઓ વાંચા મળશે. જે તમે સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો. તેમજ આ મોટિવેશનલ શાયરી તમારા મિત્રો અને પરિવાર સાથે પણ શેર કરી શકો છો અને તેમને સફળતા અને વૃદ્ધિ માટે પ્રેરણા આપી શકો છો.

આ પણ વાંચો : Motivational Shayari : જો તમારો આત્મવિશ્વાસ ડગમગી રહ્યો છે ? તો તમે પણ આ મોટિવેશનલ શાયરી વાંચો

Motivational Shayari

  1. સફલતા સહી નિર્ણય કે બાદ આતી હૈ, ઔર સહી નિર્ણય અસફલતા કે બાદ
  2. અભી સે વો હોના શરુ કીજિએ, જો આપ ભવિષ્ય મેં હોંગે
  3. ઈંગ્લેન્ડની ક્યૂટ ખેલાડીની WPL 2025માં એન્ટ્રી
    વિરાટ કોહલી પાસે કેટલા ઘર છે અને તેની કિંમત કેટલી છે?
    હવે WhatsApp પર જોઈ શકો છો Instagram Reels ! જાણો સિક્રેટ ટ્રિક
    કોલ્ડપ્લેના કોન્સર્ટમાં જઈ રહ્યા છો તો ખીસ્સામાંથી આ વસ્તુ કાઢી નાંખજો
    કુંભમાં સ્નાન કરનારા ભક્તોની ગણતરી કેવી રીતે થાય છે? જાણો
    મહાકુંભમાં આવેલી સુંદર આંખોવાળી આ યુવતી બની ચર્ચાનું કેન્દ્ર- જુઓ Video
  4. અક્સર અકેલેપન સે વહી ગુજરતા હૈ,જો જિંદગી મેં સહી ફૈંસલો કો ચુનતા હૈ
  5. અગર ખુદ સે નહીં હારે તો, આપકી જીત નિશ્ચિત હૈ
  6. પીઠ હંમેશા મજબૂત રખની ચાહિએ, ક્યૂકિ શાબાસી ઔર ધોખા, દોનો પીછે સે હી મિલતે હૈ
  7. દુનિયા કી કોઈ પરેશાની, આપકે સાહસ સે બડી નહી હૈ
  8. દુનિયા કે સબસે જ્યાદા સપને, ઈસ બાત ને તોડે હૈ કી, લોગ ક્યા કહેગે
  9. કિસ્મત મેં બાદશાહત ભી ઉન્હે નસીબ હોતી હૈ, જિનમેં કુછ પાને કા જજ્બા હોતા હૈ
  10. જીવન કી સબસે બડી ગલતી ઉસે કહતે હૈ, જીસ ગલતી સે હમે કુછ ભી સીખ નહીં મિલતી
  11. જીવન કી પરીક્ષા મેં ઈંસાન, માસૂમિયત કો ખોકર તજુર્બા પાતા હૈ
Next Article