Gujarati NewsLifestyleRomantic Shayari quotes poetry love shayari for girlfriend boyfriend in gujarati
Romantic Shayari: લોગ તો મરતે હૈ હુસ્ન પર, મેરા દિલ તો તેરી ગુફ્તગૂ પર મરતા હૈ…. વાંચો જબરદસ્ત રોમેન્ટિક શાયરી
ઘણી વખત એવું થતુ હોય કે ઘણું બધુ કહેવું છે પણ કઈ રીતે કહેવું તે સમજાતુ નથી જેમાં પણ ખાસ કરીને ક્રશને દિલની વાત કહેવાની આવે ત્યારે વધારે શું કહેવુ તે જ સમજાતુ નથી ત્યારે શાયરી દ્વારા તમે તમારા દિલની વાત સરળતાથી તમારા ક્રશને જણાવી શકો છે.
Romantic Shayari: તમારી ગર્લફ્રેન્ડ અને તમારા બોયફ્રેન્ડ માટે અહીં કેટલીક શ્રેષ્ઠ રોમેન્ટિક શાયરી છે. તમે આ લવ રોમેન્ટિક શાયરી તમે તમારી પત્ની, ગર્લફ્રેન્ડ અને અન્ય લોકો સાથે પણ શેર કરી શકો છો. આનાથી તમારો પ્રેમ વધશે. આ અદ્ભુત ગુજરાતી રોમેન્ટિક શાયરી વાંચો અને તમારા મિત્રો સાથે શેર કરો.