Romantic Shayari: ઈક નજાકત સે ઉસને પાગલ બોલા, જબ મૈંને ચૂમ લિયા…રોમાન્સથી ભરેલી કેટલીક બહેતરીન રોમેન્ટિક શાયરી

ઘણી વખત એવું થતુ હોય કે ઘણું બધુ કહેવું છે પણ કઈ રીતે કહેવું તે સમજાતુ નથી જેમાં પણ ખાસ કરીને ક્રશને દિલની વાત કહેવાની આવે ત્યારે વધારે શું કહેવુ તે જ સમજાતુ નથી ત્યારે શાયરી દ્વારા તમે તમારા દિલની વાત સરળતાથી તમારા ક્રશને જણાવી શકો છે.

Romantic Shayari: ઈક નજાકત સે ઉસને પાગલ બોલા, જબ મૈંને ચૂમ લિયા...રોમાન્સથી ભરેલી કેટલીક બહેતરીન રોમેન્ટિક શાયરી
romantic romance shayari
| Edited By: | Updated on: May 10, 2023 | 10:10 PM

તમારા દિલની વાત ક્રશને કહેવું સહેલું નથી. ક્યારેક દિલ ની વાત દિલ માં રહી જાય છે અને કહેવા માં મોડું થઈ જાય છે. જો તમે પણ તમારા ક્રશ સાથે તમારા દિલની વાત શેર કરવા માંગો છો, તો અહીં આપેલી ક્રશ શાયરી તમને મદદ કરી શકે છે. અહીં એકદમ નવી ક્રશ શાયરી અને ક્રશ ક્વોટ્સ છે જે તમે તમારી લાગણીઓને વ્યક્ત કરવા માટે તમારા ક્રશ સાથે શેર કરી શકો છો. લેખના અંત સુધીમાં, તમને ગુજરાતી ક્રશ શાયરીના વિવિધ પ્રકારો વાંચવા મળશે.

આ પણ વાંચો: One Sided Love shayari: બિનશરતી એક તરફી પ્રેમની બહેતરીન શાયરી, વાંચો ગુજરાતીમાં

  1. આતે આતે મેરા નામ સા રહ ગયા,
    ઉસ કે હોટોં પે કુછ કાંપતા રહ ગયા.
  2. ઈક નજાકત સે ઉસને પાગલ બોલા,
    જબ મૈંને ચૂમ લિયા પ્યાર સે ઉસકે લબ કો.
  3. તેરે સિવા ભી કઈ રંગ ખુશ થે મગર,
    જો તુજકો દેખ ચુકા હો વો ઔર ક્યા દેખે.
  4. ઈક રોઝ ખેલ ખેલ મેં હમ ઉસ કે હો ગયે
    ઔર ફિર તમામ ઉમર કિસી કે નહીં હુયે
  5. પૂછા જો ઉન સે ચાંદ નિકાલતા હૈ કિસ તરહ
    ઝુલ્ફો કો રૂખ પે ડાલ કે ઝટકા દિયા કી યુ..
  6. ઉસકે ચહેરે કે ચમક કે સામને સાદા લગા,
    આસમાં પે ચાંદ પૂરા થા મગર આધા લગા.
  7. ભરી બહાર મેં એક શાખ પર ખિલા હૈ ગુલાબ
    કી જૈસે તુ ને હાથલી પે ગાલ રખા હૈ
  8. આજ હમ દોનો કો ફુરસત હૈ, ચલો ઇશ્ક કરેં
    ઇશ્ક દોનો કી જરુરત હૈ, ચલો ઇશ્ક કરે
  9. તુમ્હારી આંખો કી તૌહીં હૈ જરા સોચો
    તુમ્હારા ચાહને વાલા શરાબ પીતા હૈ
  10. વો મેરે ચેહરે તક અપની નફરતેં લાયા તો થા
    મૈને ઉસકે હાથ ચૂમેં ઔર બેબસ કર દિયા