Romantic love Shayari: અગર હૈ ઈશ્ક સચ્ચા તો નિગાહો સે બયાં હોગા,… પ્રેમની જબરદસ્ત શાયરી વાંચો ગુજરાતીમાં

|

May 04, 2023 | 10:10 PM

ઘણી વખત એવું થતુ હોય કે ઘણું બધુ કહેવું છે પણ કઈ રીતે કહેવું તે સમજાતુ નથી જેમાં પણ ખાસ કરીને ક્રશને દિલની વાત કહેવાની આવે ત્યારે વધારે શું કહેવુમ તે જ સમજાતુ નથી ત્યારે શાયરી દ્વારા તમે તમારા દિલની વાત સરળતાથી તમારા ક્રશને જણાવી શકો છે.

Romantic love Shayari: અગર હૈ ઈશ્ક સચ્ચા તો નિગાહો સે બયાં હોગા,... પ્રેમની જબરદસ્ત શાયરી વાંચો ગુજરાતીમાં
Romantic love Shayari

Follow us on

તમારા દિલની વાત ક્રશને કહેવું સહેલું નથી. ક્યારેક દિલ ની વાત દિલ માં રહી જાય છે અને કહેવા માં મોડું થઈ જાય છે. જો તમે પણ તમારા ક્રશ સાથે તમારા દિલની વાત શેર કરવા માંગો છો, તો અહીં આપેલી ક્રશ શાયરી તમને મદદ કરી શકે છે.

અહીં એકદમ નવી ક્રશ શાયરી અને ક્રશ ક્વોટ્સ છે જે તમે તમારી લાગણીઓને વ્યક્ત કરવા માટે તમારા ક્રશ સાથે શેર કરી શકો છો. લેખના અંત સુધીમાં, તમને ગુજરાતી ક્રશ શાયરીના વિવિધ પ્રકારો વાંચવા મળશે.

  1. મૈંને ઉસકો ઈતના દેખા,જિતના દેખા જા સકતા થા,
    લેકિન ફિર ભી દો આંખો સે કિતના દેખા જા સકતા થા !
  2. વો લડકર ભી સો જાયે તો ઉસકા માથા ચુમુ મૈં,
    ઉસસે મોહબ્બત એક તરફ હૈ ઉસસે ઝગડા એક તરફ.
  3. Monsoon Health Tips : ચોમાસામાં આ શાકભાજી ન ખાવા જોઈએ
    Hair care in Monsoon : વરસાદની ઋતુમાં આ રીતે રાખો વાળની ​​સંભાળ
    આજનું રાશિફળ તારીખ : 26-06-2024
    કરોડોનો માલિક છે ખેલાડી, ઈજાગ્રસ્ત થવાનું નાટક કરવાનો લાગ્યો આરોપ
    હાથ પરથી ટેનિંગ કેવી રીતે દૂર કરવું?
    જો તમારા ચાંદીના દાગીના કાળા પડી ગયા હોય તો આ ટિપ્સથી એક મિનિટમા થઈ જશે ચકચકિત
  4. ઈલાજ અપના કરાતે ફિર રહે હો,
    જાને કિસ કિસ સે,
    મોહબ્બત કરકે દેખોના મોહબ્બત ક્યૂં નહી કરતે.
  5. મસઅલા યે નહીં કિ ઈશ્ક હુઆ હૈ હમ કો,
    મસઅલા યે હૈં કિ ઈઝહાર કિયા જાના હૈ.
  6. અગર હૈ ઈશ્ક સચ્ચા તો નિગાહો સે બયાં હોગા,
    જુબા સે બોલના ભી ક્યા કોઈ ઈઝહાર હોતા હૈ.
  7. ન પૂછ હુસ્ન કી તારિફ હમ સે,
    મોહબ્બત જિસ સે હો બસ વહીં હસીન લગતા હૈં.
  8. ઈતની મિલતી હૈ મેરી ગઝલો સે સૂરત તેરી,
    લોગ તુજ કો મેરા મહેબૂબ સમજતે હોંગે.
  9. સૌ સૌ ઉમ્મીદે બાંધતી હૈ ઈક ઈક નિગાહ પર,
    મુજ કો ન એસે પ્યાર સે દેખા કરે કોઈ.
  10. જૈસે મેરી નિગાહ ને દેખા ન હો કભી,
    મહસૂસ યે હુઆ તુજે હર બાર દેખ કર.
  11. જો કહા મૈં ને પ્યાર આતા હૈ મુજ કો તુમ પર ,
    હંસ કે કહને લગી ઔર આપ કો આતા ક્યા હૈ.
Next Article