Sad Shayari : હાર્ટ ટચિંગ દર્દભરી શાયરી જે ઓછા શબ્દોમાં તમારી લાગણી વ્યક્ત કરી શકે છે, આજની બેસ્ટ શાયરી

|

Feb 23, 2023 | 5:49 PM

કેટલીકવાર એવી ક્ષણ ચોક્કસપણે આપણા બધાના જીવનમાં આવે છે જ્યારે આપણે ખૂબ જ દુઃખદ સમયમાંથી પસાર થઈએ છીએ. ત્યારે આ શાયરી તમારા કામ આવી શકે છે.

Sad Shayari : હાર્ટ ટચિંગ દર્દભરી શાયરી જે ઓછા શબ્દોમાં તમારી લાગણી વ્યક્ત કરી શકે છે, આજની બેસ્ટ શાયરી
Sad Shayari

Follow us on

તમારી આંતરિક લાગણીઓને વ્યક્ત કરવા માટે શાયરી એક ઉત્તમ માધ્યમ છે. ત્યારે કેટલીકવાર એવી ક્ષણ ચોક્કસપણે આપણા બધાના જીવનમાં આવે છે જ્યારે આપણે ખૂબ જ દુઃખદ સમયમાંથી પસાર થઈએ છીએ. ક્યારેક કોઈનાથી અલગ થવાનું દુ:ખ, ક્યારેક કંઈક ગુમાવવાનું દુ:ખ, ક્યારેક કોઈને યાદ કરવાનું દુ:ખ, આપણે હંમેશા એક યા બીજા દુ:ખનો સામનો કરતા હોઈએ છીએ. ત્યારે કેટલીક એવી શાયરી જે તમારી લાગણીને ઓછા શબ્દોમાં સમજાવી શકે છે.

તો આજે અમે કેટલીક હાર્ટ ટચિંગ સેડ શાયરીનું સુંદર કલેક્શન લઈને આવ્યા છીએ. અહીં તમે પ્રખ્યાત સેડ શાયરી જોઈ શકો છો અને તેને તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પણ શેર કરી શકો છો.

આ પણ વાંચો:Love Shayari In Gujarai: તમારા પ્રેમને ઈઝહાર કરો આ શાયરી સંભળાવીને અને જીતી લો તમારા પાર્ટનરનું દિલ!

Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
  1. મહોબ્બત હાર કે જીના બહુત મુશ્કેલ હોતા હૈ
    ઉસે બસ ઈતના બતા દેના ભરમ તોડા નહીં કરતે
  2. મત પૂછો કિ વો ઈંસાન કિતના સંગદિલ નિકલા
    જિસે ગલતી સે ખુશિયોં કા મસીહા સમજ બૈઠા
  3. હમેં તો ખૈર કોઈ દૂસરા અચ્છા નહીં લગતા
    ઉન્હે ખુદ ભી કોઈ અપને સિવા અચ્છા નહીં લગતા
  4. ઉસ એક ચેહરેમેં આબાદ થે કઈ ચેહરે
    ઉસ એક શખ્સ મેં કિસ કિસ કો દેખતા થા મૈં
  5. જિંદગી ગુજર રહી હૈ ઈમ્તિહાનોં કે દૌર સે,
    એક જખ્મ ભરતા નહીં ઔર દૂસરા આને કી જિદ્ કરતા હૈ
  6. આંખોમેં આ જાતે હૈં આંસૂ ,
    ફિર ભી લબો પે હસી રખની પડતી હૈ,
    યે મહોબ્બત ભી ક્યા ચીજ હૈ યારો,
    જિસ સે કરતે હૈ ઉસીસે છુપાની પડતી હૈ
  7. જિંદગી સે શિકવા નહીં કિ ઉસને ગમકા આદી બના દિયા
    ગિલા તો ઉનસે હૈ જિન્હોનેં રોશની કી ઉમ્મીદ દિખા કે દિયા હી બુઝા દિયા
  8. જિંદગી કા હર જખ્મ ઉસકી મહેરબાની હૈ
    મેરી જિંદગી એક અધૂરી કહાની હૈ
    મિટા દેતા હૂં મૈં સીને સે હર દર્દ
    લેકિન યે દર્દ ઉસકી આખરી નિશાની હૈ
  9. મુજે ભી સિખા દો ભૂલ જાને કા હુનર
    મૈં થક ગયા હૂં હર લમ્હા હર સાંસ તુમ્હે યાદ કરતે કરતે
  10. જિંદગી કી તલાશ મેં મૌત કી રાહ ચલતે ગયે
    સમજ આયા જબ તક તબ તક તન્હાઈયો મેં ડૂબતા ચલે ગયે

Published On - 4:52 pm, Thu, 23 February 23

Next Article