Rose Day Wishes : રોઝ ડે પર ગુલાબ આપીને કરવો છે પ્રેમનો ઈઝહાર ? તો અહીં છે બેસ્ટ શાયરી
Rose Day Wishes : પ્રેમની મોસમ આવી ગઈ છે અને ચાહકો જેની રાહ જોઈ રહ્યા હતા તે વેલેન્ટાઈન વીક પણ આવી ગયું છે. જો તમને કોઈ ખાસ વ્યક્તિ માટે પ્રેમ છે અને તેને તેની સાથે વ્યક્ત કરવા માંગો છો, તો ગુલાબનું ફૂલ તેમાં તમારી મદદ કરી શકે છે. અને જો તમે તમારી લાગણીઓ તેમની સામે રૂબરૂ વ્યક્ત કરી શકતા નથી, તો તમે તેમને શાયરી સંભળાવીને દિલની વાત કહી શકો છો
Rose day wishes shayari
ફેબ્રુઆરી મહિનો વર્ષનો સૌથી રોમેન્ટિક મહિનો માનવામાં આવે છે. ફેબ્રુઆરીના બીજા વીકના સાત દિવસીય વેલેન્ટાઈન વીક તરીકે ઉજવાય છે. ત્યારે તેનો પહેલો દિવસ એટલે કે 7મી ફેબ્રુઆરીના રોજ રોઝ ડેથી શરૂ થશે અને 14મી ફેબ્રુઆરી, વેલેન્ટાઈન ડે (હેપ્પી વેલેન્ટાઈન ડે 2024) સુધી ઉજવવામાં આવશે. પ્રેમ કરનારાઓ માટે આ 7 દિવસ ખૂબ જ ખાસ છે. આ સપ્તાહની શરૂઆત રોઝ ડેથી થાય છે. રોઝ ડે પર અહીં કેટલાક પ્રેમથી ભરેલી શાયરી અમે આપની માટે લઈને આવ્યા છે.
- મિલે થે તુમ જીસ રોજ,
તબ સે ચાહા હૈ તુમ્હે હર રોજ મેરે હમસફર,
હેપ્પી રોઝ ડે.
- એક ખુબસુરત ખ્વાબ હો આપ,
દિલ કો છુ જાને વાલા એહસાસ હો આપ,
આપકો ક્યા દે ગુલાબ હમ,
ગુલાબો મેં ખુબસુરત ગુલાબ હો આપ.
- નાઝુક સહી પર ગુલાબ પ્યારા હૈ,
સમેટ હમ લે ઇસમે પ્યાર હમારા હૈ,
અબ સંભાલો તુમ હી ઉસકો,
ઇસ ગુલાબ પર હી નહી હમ પર ભી હક તુમ્હારા હૈ.
- પ્યાર કી પંખુડીયો સે બંધા, ગુલાબ પ્યારા હૈ,
લાયે સમેટ જીસમે હમ આપકે લિયે દિલ હમારા હૈ.
- આપકે હોથો પર સદા ખિલતા ગુલાબ રહે,
ખુદા ના કરે આપ કભી ઉદાસ રહે,
હમ આપકે પાસ ચાહે રહે ના રહે,
આપ જીસે ચાહે વો સદા આપકે પાસ રહે
- તેરા મેરા સાથ ઇતના પુરાના હો ગયા,
બદલતે બદલતે મૌસમ સુહાના હો ગયા,
યાદ હૈ વો હમારી પહેલે મુલાકાત,
તુ મેરી દિવાની,મેં તેરા દિવાના હો ગયા
- ગુલાબ લાયે હૈ તેરે દીદાર કે લીયે,
પર વો ભી મુરઝા ગયા તેરે નૂર કે આગે,
તુ ઐસા બહુસૂરત હીરા હૈ,
કી કોહિનૂર ભી સોચે તુઝે પાને કે લીયે.
- લબોં સે અપને લગા લેના,
ગુલાબ કો હમારે તુમ અપના બના લેના,
છૂના ઉસકી પ્યાર કી ખુશ્બુ કો સાંસો સે અપની,
સાંસો કે ઝરીયે સીને મેં અપને ઉતાર લેના.
- યુ તો પ્યાર જતાને કે લીયે કિસી ગુલાબ કી જરુરત નહીં હૈ મુઝે,
ક્યોંકી હર પલ દિલ સે બહુ ચાહા હૈ તુઝે
- ગુલાબ સે ગુલાબ કા રંગ તેરે ગાલોં પર આયા,
તેરે નૈનો ને કાલી ઘટા કા જબ કાજલ લગાયા,
જવાની જો તુમ પર આયે તો નશા મેરી આંખો મેં આયા