AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શુભરાત્રી શાયરી : હૈ ચાંદ સિતારોં મેં ચમક તેરે પ્યાર કી, હર ફૂલ સે આતી હૈ મહક તેરે પ્યાર કી…

આ લેખમાં અમે તમારા માટે કેટલીક બેહતરીન ગુડ નાઇટ રોમેન્ટિક શાયરીનો સંગ્રહ લઈને આવ્યા છે. જો કે આ અગાઉ અમે પ્રેમ પર ઘણી બધી શાયરી તમારી સાથે શેર કરી છે જે તમે અમારી વેબસાઈટ પર જઈને જોઈ શકો છો.

શુભરાત્રી શાયરી : હૈ ચાંદ સિતારોં મેં ચમક તેરે પ્યાર કી, હર ફૂલ સે આતી હૈ મહક તેરે પ્યાર કી...
Good night shayari
Devankashi rana
| Edited By: | Updated on: Jan 07, 2024 | 10:10 PM
Share

સૂતા પહેલા, તમારા પ્રિયજનોને તેમની મીઠી ઊંઘ માટે શુભ રાત્રિની શાયરી મોકલવા માંગો છો તો આ પોસ્ટ તમારા માટે છે. અહીં અમે આપના માટે સુંદર શાયરી લઈને આવ્યા છે. દિવસના થાક પછી રાત તમારા માટે આરામ લાવે છે. સુંદર શુભ રાત્રિના સંદેશાઓ વડે તેને વધુ આરામદાયક બનાવી શકો છો. જો તમે નથી જાણતા કે કોઈને કયા મેસેજ મોકલવા છે તો ચિંતા ન કરો કારણ કે અહીં તમને તમારી પસંદગીના મેસેજ મળવાના છે.

ભારતીય સંસ્કૃતિમાં લોકો રાત્રે સૂતા પહેલા એકબીજાને શુભ રાત્રી કહે છે. આ એક પ્રકારની શુભેચ્છા છે જે આજે પણ વ્યવહારમાં છે. તમે અહીં આપેલી કવિતાઓ અને સંદેશાઓ તમારા સંબંધીઓ, મિત્રો અથવા તમારા પ્રિયજનોને મોકલી શકો છો.

  1. ચાંદ કી ચાંદની બિખરી હૈ તારોંને આસમાન કો સતાયા હૈ કહને કો તુમ્હેં શુભ રાતી દેખો સ્વર્ગ સે કોઈ ફરિશ્તા આયા હૈ..!!
  2. ચાંદ કે લિયે સિતારે ઉનકે હૈ પર સિતારો કે લિયે ચાંદ એક હૈ આપકે લિયે તો હજારો હોંગે પરંતુ હમારે લિયે તો આપ હજારો મૈ એક હૈ..!!
  3. મિલાને આયેંગે હમ આપસે ખ્વાબોં મેં જરા રોશની કે દિયે બુઝા દિજીયે અબ નહીં હોતા ઇન્તેઝાર આપ સે મુલકાત કા જરા અપની આંખો સે પતા તો ગીરા દિજીયે..!!
  4. હો મુબારક આપકો યે સુહાની રાત, મિલે ખ્વાબો મેં ભી ખુદા કા સાથ, ખુલે જબ આપકી આંખે તો, ઢેરો ખુશીયા હો આપકે સાથ..
  5. રાત કાફી હો ચૂકી હૈ.. અબ ચિરાગ બુઝા દિજીયે.. એક હસીન ખ્વાબ રહે દેખતા હૈ આપકી… બસ પલકો કે પરદે ગીરા દિજીયે..
  6. કિતની જલદી સે મુલાકાત ગુજર જાતી હૈ, પ્યાસ બુજતી નહી બરસાત ગુજર જાતી હૈ, અપની યાદો સે કહો કી યુન ના સતાયા કરે, નીંદ આતી નહીં ઔર રાત ગુજર જાતી હૈ.
  7. રાત પુરી ગુજાર દૂ તુજસે ગુફ્તગુ કરકે, તો ઐકબાર કહ તો દે તેરે બિના નીંદ નહી આતી.
  8. મૌજુદ થી ઉદાસી અભી પિછલી રાત કી, બહલા થા દિલ જરા સા કી ફિર રાત હો ગયી.
  9. આપ હમેં યાદ કરો ચાહે ના કરો પર હમારી આદત હૈ આપકો યાદ કરકે સોને કી દિલ સે પ્યાર સે.
  10. પતા હૈ હમેં પ્યાર કરના નહીં આતા મગર, જીતના ભી કિયા હૈ સિર્ફ તુમસે કિયા હૈ.
  11. પતા નહીં કિતના નારાઝ હૈ વો મુઝસે, ખ્વાબોં મેં ભી મિલતી હૈ તો બાત નહીં કરતી.
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">