Funny Shayari : શું તમે પણ Funny Shayari શોધી રહ્યા છો ? તો વાંચો આ લેખ

|

Mar 08, 2023 | 9:15 PM

કોઈ પણ વ્યક્તિ દિવસ દરમિયાન જેટલુ વધારે હસે તેટલુ તેમના સ્વાસ્થ માટે સારુ ગણવામાં આવે છે. ગુજરાતીમાં પણ એક કહેવત છે 'જે હસે તેનું ઘર વસે.' તો આજે આ લેખમાં ખાસ તમને હસાવવા માટે ફની શાયરી લઈને આવ્યા છીએ.

Funny Shayari : શું તમે પણ Funny Shayari શોધી રહ્યા છો ? તો વાંચો આ લેખ

Follow us on

આજકાલ, પ્રેશર અને ટેન્શનથી ભરેલા જીવનમાં, દરેકને માણસ મનોરંજન માટે અવનવા વીડિયો, ફની જોક્સ કે ફની શાયરી વાંચતા અને જોતા હોય છે. કોઈ પણ વ્યક્તિ દિવસ દરમિયાન જેટલુ વધારે હસે તેટલુ તેમના સ્વાસ્થ માટે સારુ ગણવામાં આવે છે. ગુજરાતીમાં પણ એક કહેવત છે ‘જે હસે તેનું ઘર વસે.’ તો આજે આ લેખમાં ખાસ તમને હસાવવા માટે ફની શાયરી લઈને આવ્યા છીએ.

આ પણ વાંચો : Motivational Shayari: શું તમને પણ Motivational Shayari વાંચવી ગમે છે ? તો વાંચો આ પોષ્ટ

Funny Shayari

  1. બિના બાત કી લડાઈ,
    ઓર મેડિકલ કી પઢાઈ,
    અક્સર લડકિયા હી કરતી હૈ…
  2. સુબહ સુબહ ઘરવાલે ઐસે ઉઠતે હૈ,
    જૈસે કી તિસરા વિશ્વ યુદ્ધ શુરુ હો ગયા,
    ઔર મેં આખરી સૈનિક બચા હૂં..
  3. વારંવાર થઈ જાય છે શરદી? આ ઘરેલુ ઉપાયથી તરત જ મળશે રાહત
    Jaggery or honey : ગોળ કે મધ ? બંને માંથી શું વધારે ખાવાથી ફાયદો થાય છે?
    Vastu Tips : કામધેનું ગાયને કાર્યસ્થળ પર રાખવાથી થશે લાભ
    આજનું રાશિફળ તારીખ : 17-11-2024
    T20માં ભારત માટે વર્ષ 2024 રહ્યું શાનદાર
    અમીર લોકો સવારે 9 વાગ્યા પહેલા કરી લે છે આ 6 કામ, સફળતાની મળે છે ગેરંટી
  4. યે કલયુગ હૈ સાહબ,
    યહા ભીડ કો રશ કહેતે હૈ,
    ઔર જો ભીડ મેં પસંદ આ જાયે,
    ઉસે ક્રશ કહેતે હૈ.
  5. વક્ત કે સાથ સબ બદલ જાતા હૈ,
    કિસી જમાને મેં જીસે ઠેંગા કહતે થે,
    આજ ઉસે લાઈક કહેતે હૈ
  6. અચ્છા જીવન ઔર જનરલ ડબ્બો કી સીટ,
    સિર્ફ કિસ્મત વાલો કો હી મિલતી હૈ..
  7. હે ભગવાન થોડી મહિમા તો દિખા દે,
    જો રિપ્લાય ના કરે ઉસકે મોબાઈલ કા ડિસ્પ્લે ઉડા દે..
  8. જીંદગીને દિયા બહુત સે ધોકે,
    લેકિન કોઈ બાત નહીં ઈટ્સ ઓકે…
  9. બ્લોક કરને સે વો મજા કહા,
    જો મૈસેજ દેખ અનદેખા કરને મેં મિલતી હૈ
  10. જીસકા કોઈ નહી હોતા,
    ઉસકા મોબાઈલ હોતા હા,
    ઔર જીસકા મોબાઈલ હોતા હૈ,
    વો કિસી ઈન્સાન કા નહી હોતા હૈ.
  11. જીસ કિસી કો ભી સુગર હૈ,
    કૃપિયા વો સબર ના કરે,
    ક્યુકિ સબર કા ફલ મીઠા હોતા હૈ.
Next Article