Friends Shayari In Gujarati : શું તમે પણ તમારા મિત્રો માટે અવનવી શાયરી શોધી રહ્યા છો ? તો આ લેખ વાંચો

આપણે જે બાબત માતા, પિતા, ભાઈ, બહેન સાથે શેર કરી શકતા નથી, તે બાબત આપણે સરળતાથી આપણા મિત્રો સાથે શેર કરીએ છીએ.તેનો અર્થ એ છે કે આપણા જીવનમાં મિત્ર હોવા અત્યંત મહત્વપૂર્ણ છે. સાચો મિત્ર આપણા દરેક સુખ અને દુ:ખમાં સાથ આપે છે.

Friends Shayari In Gujarati : શું તમે પણ તમારા મિત્રો માટે અવનવી શાયરી શોધી રહ્યા છો ? તો આ લેખ વાંચો
| Edited By: | Updated on: Mar 30, 2023 | 10:10 PM

આપણા જીવનમાં મિત્રોનું એક આગવુ સ્થાન ધરાવે છે. કારણ કે તે એક જ છે જેની સાથે આપણે બધું શેર કરી શકીએ છીએ. આપણે જે બાબત માતા, પિતા, ભાઈ, બહેન સાથે શેર કરી શકતા નથી, તે બાબત આપણે સરળતાથી આપણા મિત્રો સાથે શેર કરીએ છીએ. તેનો અર્થ એ છે કે આપણા જીવનમાં મિત્ર હોવા અત્યંત મહત્વપૂર્ણ છે. સાચો મિત્ર આપણા દરેક સુખ અને દુ:ખમાં સાથ આપે છે.

આ પણ વાંચો : Motivational Shayari : શું તમને પણ Motivational Shayari વાંચવી ગમે છે ? તો આ ખાસ શાયરી વાંચો

Friends Shayari In Gujarati

  1. લકીરેં તો હમારી ભી બહુત ખાસ હૈ,
    તભી તો ઈતને પ્યારે દોસ્ત હમારે પાસ હૈ
  2. જીવન મેં દોસ્તી કભી ખત્મ નહીં હોતી,
    ઔર દોસ્તી કે સફર કા કભી અંત નહી હોતા
  3. મૈં કોઈ રિશ્તા નહી હૂં જો નિભાઓગે મુજે,
    બસ દોસ્ત હૂ ઔર દોસ્તી સે હી પાઓગે મુજે
  4. દોસ્ત હૈ તો સુકુ ને જિંદગાની હૈ,
    દોસ્ત કે બિના તો અધૂરી કહાની હૈ
  5. કૌન કહતા હૈ કી દોસ્તી યારી બર્બાદ કરતી હૈ,
    અગર દોસ્ત સચ્ચા હો તો દુનિયા યાદ કરતી હૈ
  6. આપકી હમારી દોસ્તી સુરોં કા સાજ હૈ,
    આપ જૈસે દોસ્ત પર હી તો હમેં નાજ હૈ
  7. જીંદગી મેં દોસ્ત બનાન એક આમ બાત હોતી હૈ,
    પર દોસ્તી કો નિભાના એક ખાસ બાત હોતી હૈ
  8. દોસ્તી કે બિના જીવન વૈસા હી હૈ, જૈસે સૂરજ કે બિના આકાશ
  9. દોસ્તી કે ધાગે કો હમ તોડ નહીં સકતે,
    દોસ્તો કો કભી અકેલા છોડ નહીં સકતે
  10. દિલ કે રિશ્તો કા કોઈ નામ નહીં હોતા,
    ઔર સચ્ચે દોસ્ત મિલના આસાન નહીં હોતા

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતીમાં શાયરી વાંચવા માટે જોડાયેલા રહો…