Attitude Shayari : જીનકે મિજાજ દુનિયા સે અલગ હોતે હૈ, મહફિલો મેં ચર્ચા ઉનકી ગજબ હોતી હૈ- જેવી Attitude Shayari વાંચો

|

Mar 20, 2023 | 8:22 AM

દરેક વ્યક્તિની અંદર એટિટ્યુડ તો હોય છે, પરંતુ દરેક વ્યક્તિ કોઈને કહેવા માંગતો નથી, પરંતુ જ્યારે એટિટ્યુડની વાત આવે છે. ત્યારે તમારે તમારું એટિટ્યુડ બતાવવો જરૂરી છે. નહિંતર, ઘણીવાર લોકો તમારી અવગણના કરે છે.

Attitude Shayari : જીનકે મિજાજ દુનિયા સે અલગ હોતે હૈ, મહફિલો મેં ચર્ચા ઉનકી ગજબ હોતી હૈ- જેવી Attitude Shayari વાંચો
Attitude Shayari

Follow us on

મિત્રો, શું તમે પણ કોઈને તમારો એટિટ્યુડ બતાવવા માંગો છો, તો આજે અમે તમારા માટે ગુજરાતીમાં એટિટ્યુડ શાયરી લઈને આવ્યા છીએ. જો કે, દરેક વ્યક્તિની અંદર એટિટ્યુડ તો હોય છે, પરંતુ દરેક વ્યક્તિ કોઈને કહેવા માંગતો નથી, પરંતુ જ્યારે એટિટ્યુડની વાત આવે છે. ત્યારે તમારે તમારું એટિટ્યુડ બતાવવો જરૂરી છે. નહિંતર, ઘણીવાર લોકો તમારી અવગણના કરે છે.

આ પણ વાંચો :Attitude Shayari : શું તમને પણ એટિટ્યુડ શાયરી ગમે છે ? તો આ ખાસ શાયરી વાંચો

  1. જુબાન મેરી કડવી મગર દિલ સાફ હૈ,
    કૌન કબ બદલા સબકા હિસાબ હૈ.
  2. જો મેરે મેં કોઈ કમી હો તો બતા દે,
    તેરી સોચ બદલવા દેંગે.
  3. Garlic Benefits : રોજ લસણની બે કળી ખાલી પેટ ખાવાના ચમત્કારિક ફાયદા
    આ છે હિંદુ ધર્મનું સૌથી નાનું અને પ્રસિદ્ધ પુસ્તક, ફક્ત વાંચવાથી દુર થાય છે મુસીબત !
    આજનું રાશિફળ તારીખ : 28-09-2024
    અર્ચના કપિલથી નારાજ ? ઉંમર પર ટોણો, અંગત જીવન પર મજાક ! ખુદ બોલી આ વાત
    કિડની ફેલ થાય તે પહેલા શરીરમાં દેખાય છે આ લક્ષણો, જાણો અહીં
    ઘરમાં તુલસી હોય તો, ગાંઠ બાંધી લો આ 5 વાત
  4. ફિતરત મેં હી નહી હૈ હર કિસી કા હો જાના,
    વરના ન પ્યાર કિ કમી થી ન પ્યાર કરને વાલો કી.
  5. કુછ સહી તો કુછ ખરાબ કહતે હૈ,
    લોગ હમેં બિગડા હુઆ નવાબ કહતે હૈ.
  6. મુજે શૌહરત કિતની ભી મિલે મૈં હસરતે નહી રખતા,
    સબ ભૂલ જાતા હૂં પર દિલ મેં કભી નફરતેં નહી રખતા.
  7. રાજ તો હમારા હર જગહ પે હૈ,
    પસંદ કરને વાલોં કે દિલ મેં ઔર,
    નાપસંદ કરને વાલો કે દિમાગ મેં.
  8. વો જીગર હી નહીં જીસમે દમ ન હો,
    બેટા અગર તૂ બદમાશ હૈ,
    તો હમ ભી સરીફ નહી.
  9. જો ચલી ગઈ થી વો લૌટ આઈ હૈ,
    સ્વાગત કરો બેટા,
    દરવાજે પર તેરી મૌત આઈ હૈ.
  10. જીનકે મિજાજ દુનિયા સે અલગ હોતે હૈ,
    મહફિલો મેં ચર્ચા ઉનકી ગજબ હોતી હૈ.
  11. મૈં ન અંદર સે સમંદર હૂ ન બાહર આસમાન,
    બસ મુજે ઉતના સમજ જીતના નજર આતા હૂ મૈ.

Published On - 2:35 pm, Tue, 28 February 23

Next Article