Attitude Shayari : શું તમે પણ કોઈને તમારો એટિટ્યુડ બતાવવા માંગો છો ? તો આ શાયરી તમારા સ્ટેટસમાં મુકો
દરેક વ્યક્તિની અંદર એટિટ્યુડ તો હોય છે, પરંતુ દરેક વ્યક્તિ કોઈને કહેવા માંગતો નથી, પરંતુ જ્યારે એટિટ્યુડની વાત આવે છે. ત્યારે તમારે તમારું એટિટ્યુડ બતાવવો જરૂરી છે. નહિંતર, ઘણીવાર લોકો તમારી અવગણના કરે છે.
Attitude Shayari
મિત્રો, શું તમે પણ કોઈને તમારો એટિટ્યુડ બતાવવા માંગો છો, તો આજે અમે તમારા માટે ગુજરાતીમાં એટિટ્યુડ શાયરી લઈને આવ્યા છીએ. જો કે, દરેક વ્યક્તિની અંદર એટિટ્યુડ તો હોય છે, પરંતુ દરેક વ્યક્તિ કોઈને કહેવા માંગતો નથી, પરંતુ જ્યારે એટિટ્યુડની વાત આવે છે. ત્યારે તમારે તમારું એટિટ્યુડ બતાવવો જરૂરી છે. નહિંતર, ઘણીવાર લોકો તમારી અવગણના કરે છે.
આ પણ વાંચો :Attitude Shayari : જીનકે મિજાજ દુનિયા સે અલગ હોતે હૈ, મહફિલો મેં ચર્ચા ઉનકી ગજબ હોતી હૈ- જેવી Attitude Shayari વાંચો
Attitude Shayari
- કાગજો પર તો અદાલતે ચલતી હૈ,
હમ તો રોયલ છોરે હૈ,
ફૈસલા On The Spot કરતે હૈ.
- હુકુમત વો હી કરતા હૈ જીસકા દિલો પર રાજ હો,
વરના યૂ તો ગલી કે મુર્ગો કે સર પે ભી તાજ હોતા હૈ.
- Fans તો સેલિબ્રિટી કે હોતે હૈ,
મેરે તો ચાહને વાલે હૈ.
- યે તો અચ્છા હૈ કિ દિલ સિર્ફ સુનતા હૈ,
અગર કહીં બોલતા હોતા તો કયામત આ જાતી.
- મુજે મત દેખો હજારો મેં,
હમ બિકા નહીં કરતે બજારો મેં.
- રાજ તો હમારા હર જગહ પે હૈ,
પસંદ કરને વાલોં કે દિલ મેં ઔર,
નાપસંદ કરને વાલો કે દિમાગ મેં.
- જીસકો જો કહના હૈ કહને દો અપના ક્યા જાતા હૈ,
યે વક્ત વક્ત કી બાત હૈ ઔર વક્ત સબકા આતા હૈ.
- આજ કલ વો લોગ ભી કહતે હૈ કિ,
હમારા તો નામ હી કાફી હૈ,
જીનકો ગલી કે કુત્તે ભી નહી જાનતે હૈ.
- દુશ્મન બને દુનિયા તો ઈતના યાદ રખના મેરે દોસ્ત,
તેરા યાર જીન્દા હૈ તો તેરા હથિયાર જીન્દા હૈ.
- હમ દુશ્મનોં કો ભી બડી શાનદાર સજા દેતે હૈ,
હાત નહીં ઉઠાતે બસ નજરોં સે ગિરા દેતે હૈ.
Published On - 1:51 pm, Wed, 1 March 23