Friends Shayari In Gujarati
Shayari : મિત્રો એવા છે જે દરેક સમયે આપણી સાથે રહે છે. પરિવારની જેમ મિત્રો પણ જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તેમના વિના જીવન અધૂરું રહે છે અને આપણે કોઈપણ પ્રકારનો આનંદ માણી શકતા નથી કારણ કે મિત્રો સાથે વિતાવેલી ક્ષણો અમૂલ્ય હોય છે.
આ પણ વાંચો : Friends Shayari In Gujarati: તમારા ખાસ મિત્રો સાથે આ અદ્ભૂત ફ્રેન્ડસ શાયરી શેર કરો
આ એક એવો બોન્ડ છે જે દરેક અન્ય બોન્ડથી અનોખું માનવામાં આવે છે. વ્યક્તિએ ક્યારેય મિત્રને ગુમાવવો જોઈએ નહીં. કારણ કે તે આપણા જીવનમાં મિત્રો ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. તો આજે અમે તમારા માટે ફ્રેન્ડસ શાયરી લઈને આવ્યા છીએ.
Friends Shayari
- દોસ્તોં સે કભી દૂર મત જાના, દોસ્તી કા રિશ્તા ઉમ્ર ભર નિભાના
- દોસ્તોં કી દોસ્તી મેં કભી કોઈ રુલ નહીં હોતા હૈ, ઔર યે સિખાને કે લિએ સ્કૂલ નહીં હોતા હૈ
- વો ગ્લાસ હી ક્યા જિસમેં ડ્રિંક છૂટ જાયે, વો દોસ્તી ક્યા જો લડકી કી વજહ સે ટૂટ જાયે
- દોસ્તી હર ચેહરે કી મુસ્કાન હોતી હૈ, દોસ્તી હી તો સુખ- દુ:ખ કી પહચાન હોતી હૈ
- હમારી દોસ્તી તો એક – દૂજે સે હી પૂરી હોતી હૈ, વરના રાસ્તે કે બિના તો મંજિલ ભી અધૂરી હોતી હૈ
- કાશ સુખે ફૂલ ફિર સે ખિલ જાએ, ફિર સે વો પુરાને દોસ્ત મિલ જાએ
- યહા લોગ દુનિયા મેં દોસ્ત દેખતે હૈ, હમ દોસ્ત મેં હી દુનિયા દેખતે હૈ
- લકીંરે તો હમારી ભી બહુત ખાસ હૈ, તભી તો ઈતને પ્યારે દોસ્ત હમારે પાસ હૈ
- મૈં કોઈ રિશ્તા નહીં હૂં જો નિભાઓગે મુઝ, બસ દોસ્ત હૂં ઔર દોસ્તી સે હી પાઓગે મુઝે
- આપકી હમારી દોસ્તી સુરોં કા સાજ હૈ, આપ જૈસે દોસ્ત પર હી તો હમેં નાજ હૈ