Motivational Shayari : તમારા આત્મવિશ્વાસને પ્રોત્સાહન આપવા માટે આ મોટિવેશનલ શાયરી વાંચો

આ લેખમાં નવીનતમ મોટિવેશનલ શાયરીઓ વાંચવા મળશે. જે તમે સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો. તેમજ આ મોટિવેશનલ શાયરી તમારા મિત્રો અને પરિવાર સાથે પણ શેર કરી શકો છો અને તેમને સફળતા અને વૃદ્ધિ માટે પ્રેરણા આપી શકો છો.

Motivational Shayari : તમારા આત્મવિશ્વાસને પ્રોત્સાહન આપવા માટે આ મોટિવેશનલ શાયરી વાંચો
Motivational Shayari In Gujarati
| Edited By: | Updated on: May 02, 2023 | 10:30 PM

સફળ જીવન માટે મોટિવેશન હંમેશા જરૂરી છે. મોટિવેશનલ કવિતાઓ દ્વારા, તમે કોઈ પણ વ્યક્તિને પ્રેરણા આપી શકો છો અને જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરી શકો છો. તેના માટે આજે ગુજરાતીમાં પ્રેરણાત્મક શાયરીનો અદ્ભુત સંગ્રહ લાવ્યા છીએ. આ લેખમાં નવીનતમ મોટિવેશનલ શાયરીઓ વાંચા મળશે. જે તમે સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો. તેમજ આ મોટિવેશનલ શાયરી તમારા મિત્રો અને પરિવાર સાથે પણ શેર કરી શકો છો અને તેમને સફળતા અને વૃદ્ધિ માટે પ્રેરણા આપી શકો છો.

આ પણ વાંચો : Motivational Shayari : જો તમે પણ તમારા જીવનમાં કંઈક નવું કરવા માટે ઉત્સાહ જાગૃત કરવા માગો છો તો આ મોટિવેશનલ શાયરી વાંચો

Motivational Shayari

  1. ઢૂંઢોગે તભી રાસ્તે મિલેંગે, ક્યોકિ મંજિલ ચલકર કભી નહીં આતી
  2. અગર જીવન મેં કભી બુરા સમય આયે, તો હૌસલા કભી મત હારના, ક્યોકિ દિન બુરે હોતે હૈ જિંદગી નહી
  3. કામયાબી કે દરવાજે ભી ઉન્હે કે લિએ ખુલતે હૈ, જો ઈસે ખોલને કી ક્ષમતા રખતે હૈ
  4. જબ તક આપ ખુદકો તરાશતે નહી હૈ, તબ તક દુનિયા આપકો તલાશતી નહી હૈ
  5. કિસ્મત મેં બાદશાહત ભી ઉન્હે નસીબ હોતી હૈ,
    જિનમેં કુછ પાને કા જજ્બા હોતા હૈ
  6. સમય કે સાથ બદલ જાના હી જરુરી હૈ,
    ક્યોકિ સમય રુકના નહીં બદલના સિખાતા હૈ
  7. દુનિયા કા સબસે પાવરફુલ મોટિવેશન,
    કિસી ખાસ કે દ્વારા કિયા ગયા રિજેક્શન હોતા હૈ
  8. સફલતા કી પોશાક કભી બની બનાઈ નહીં મિલતી, ઈસે પાને કે લિએ મહેનત કે હુનર કી આવશ્યકતા હૈ
  9. ખ્વાઈશે ક્યો ન છોટી હો,
    મગર ઈસે પૂરા કરને કે લિએ, દિલ જિદ્દી હોના ચાહિએ
  10. જીવન કી સબસે બડી ગલતી ઉસે કહતે હૈ, જીસ ગલતી સે હમે કુછ ભી સીખ નહીં મિલતી