Friends Shayari In Gujarati : દાવે મોહબ્બત કે મુઝે નહીં આતે યારો, એક જાન હૈ જબ દિલ ચાહે માગ લેના -જેવી શાયરી વાંચો

મિત્રતાનો સબંધ બધા જ સબંધોમાં ખાસ હોય છે. જે તમને સુકન આપી શકે છે. પરિવારની જેમ મિત્રો પણ જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તેમના વિના જીવન અધૂરું રહે છે અને આપણે કોઈપણ પ્રકારનો આનંદ માણી શકતા નથી કારણ કે મિત્રો સાથે વિતાવેલી ક્ષણો અમૂલ્ય હોય છે.આ એક એવો બોન્ડ છે જે દરેક અન્ય બોન્ડથી અનોખું માનવામાં આવે છે. વ્યક્તિએ ક્યારેય મિત્રને ગુમાવવો જોઈએ નહીં. કારણ કે તે આપણા જીવનમાં મિત્રો ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે.

Friends Shayari In Gujarati : દાવે મોહબ્બત કે મુઝે નહીં આતે યારો, એક જાન હૈ જબ દિલ ચાહે માગ લેના -જેવી શાયરી વાંચો
Friends Shayari In Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2023 | 2:08 PM

 Shayari : મિત્રતાનો સબંધ બધા જ સબંધોમાં ખાસ હોય છે. જે તમને શાંતિ આપી શકે છે. પરિવારની જેમ મિત્રો પણ જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તેમના વિના જીવન અધૂરું રહે છે અને આપણે કોઈપણ પ્રકારનો આનંદ માણી શકતા નથી કારણ કે મિત્રો સાથે વિતાવેલી ક્ષણો અમૂલ્ય હોય છે.

આ પણ વાંચો : Parents Shayari : મા – બાપ કા દિલ જીત લો કામયાબ હો જાઓગે, વરના સારી દુનિયા જીતકર ભી તુમ હાર જાઓગે – જેવી શાયરી વાંચો

આ એક એવો બોન્ડ છે જે દરેક અન્ય બોન્ડથી અનોખું માનવામાં આવે છે. વ્યક્તિએ ક્યારેય મિત્રને ગુમાવવો જોઈએ નહીં. કારણ કે તે આપણા જીવનમાં મિત્રો ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. જે વાત આપણે પરિવારને નથી કહી શકતો તે આપણે મિત્રને બિન્દાસ થઈને કહી શકીએ છીએ. તો આજે અમે તમારા મિત્રો માટે ખાસ ફ્રેન્ડસ શાયરી લઈને આવ્યા છીએ.

Friends Shayari

  1. દોસ્તી કા લમ્હા એસા હોતા હૈ, જો કભી તનહા નહી રહને દેતા
  2. મૈંને તો સિર્ફ થોડા સા વક્ત માગા થા, ઉન્હોને ને તો પૂરી જિંદગી દે દી
  3. દાવે મોહબ્બત કે મુઝે નહીં આતે યારો, એક જાન હૈ જબદિલ ચાહે માગ લેના
  4. વાતાવરણ કો જો મહકા દે ઉસે ઈત્ર કહતે હૈ, જીવન કો જો મહકા દે ઉસે મિત્ર કહતે હૈ
  5. TATA કે પાસ કારોં કી ઔર મેરે પાસ યારોં કી કોઈ કમી નહીં
  6. યારોં કી યારી ભી ખિચડી સે કમ નહીં, સ્વાદ ભલે હી ન રહે પર કમબખ્ત ભૂખ મિટા દેતી હૈ
  7. દોસ્તી કે દિવાને હૈ ઈસીલિએ હાથ ફૈલા દિયા, વર્ના હમ તો ખુદ કે લિએ ભી દુઆ નહીં કરતે
  8. કુદરત કા નિયમ હૈ મિત્ર ઔર ચિત્ર દિલ સે, બનાઓગે તો ઉનકે રંગ જરુર નિખર આએગે
  9. હર નઈ ચીજ અચ્છી હોતી હૈ, લેકિન દોસ્ત પુરાને હી અચ્છે હોતે હૈ
  10. દુશ્મનોં કી જફા કા ખૌફ નહી, દોસ્તોં કી વફા સે ડરતે હૈ

Published On - 1:50 pm, Fri, 15 September 23