Motivational Shayari : અજીબ દસ્તૂર હૈ જમાને કા, અચ્છી યાદે પેનડ્રાઈવ મેં ઔર બુરી યાદે દિલ મેં રખતે હૈ – જેવી શાયરી વાંચો
નિરાશા એક એવી બિમારી છે કે એક વાર કોઈ વ્યક્તિ તેની પકડમાં આવી જાય તો તેમાંથી બહાર આવવું અત્યંત મુશ્કેલ છે. કોઈ પણ વ્યક્તિનું કામ નાનું હોય કે મોટું, તેને સારી રીતે પૂર્ણ કરવા માટે પ્રેરણાની ખૂબ જરૂર હોય છે.
Motivational Shayari In Gujarati
Follow us on
Shayari : નિરાશા એક એવી બિમારી છે કે એક વાર કોઈ વ્યક્તિ તેની પકડમાં આવી જાય તો તેમાંથી બહાર આવવું અત્યંત મુશ્કેલ છે. કોઈ પણ વ્યક્તિનું કામ નાનું હોય કે મોટું, તેને સારી રીતે પૂર્ણ કરવા માટે પ્રેરણાની ખૂબ જરૂર હોય છે. જો આપણે કોઈ પણ કામ મોટિવેશનવિના કરીએ તો એ કામમાં કરવાની મજા નથી આવતી. તો આજે અમે તમારા માટે મોટિવેશનલ શાયરી લઈને આવ્યા છીએ.