Attitude Shayari : મેરે એટીટ્યુડ મેં ઈતના કરંટ હૈ, કી તૂ જલ કે ખાખ હો જાયેગી – જેવી શાયરી વાંચો

આજે અમે તમારા માટે ગુજરાતીમાં બેસ્ટ એટિટ્યુડ શાયરી લઈને આવ્યા છીએ. દરેક વ્યક્તિની અંદર હકારાત્મક અને નકારાત્મક વલણ હોય છે. તેમજ દરેક વ્યક્તિમાં એટિટ્યુડ તો હોય છે, પરંતુ દરેક વ્યક્તિ કોઈને કહેવા માંગતો નથી. પરંતુ જ્યારે એટિટ્યુડની વાત આવે છે. ત્યારે તમારે તમારો હકારાત્મક એટિટ્યુડ બતાવવો ખૂબ આવશ્યક બને છે.

Attitude Shayari : મેરે એટીટ્યુડ મેં ઈતના કરંટ હૈ, કી તૂ જલ કે ખાખ હો જાયેગી - જેવી શાયરી વાંચો
Attitude Shayari
| Edited By: | Updated on: Oct 06, 2023 | 9:32 AM

Shayari : આજે અમે તમારા માટે ગુજરાતીમાં બેસ્ટ એટિટ્યુડ શાયરી લઈને આવ્યા છીએ. દરેક વ્યક્તિની અંદર હકારાત્મક અને નકારાત્મક વલણ હોય છે. તેમજ દરેક વ્યક્તિમાં એટિટ્યુડ તો હોય છે, પરંતુ દરેક વ્યક્તિ કોઈને કહેવા માંગતો નથી. પરંતુ જ્યારે એટિટ્યુડની વાત આવે છે. ત્યારે તમારે તમારો હકારાત્મક એટિટ્યુડ બતાવવો ખૂબ આવશ્યક બને છે.

તો આજે અમે તમારા માટે હકારાત્મક વલણ ધરાવતી શાયરી લઈને આવ્યા છીએ. જે તમે તમારા મિત્રો સાથે તેમજ તમારા સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો. અને તમારા મિત્રો વચ્ચે છવાઈ જશો.

આ પણ વાંચો : Attitude Shayari : તુમ જીત કી ખુશી મનાઓ, હમે નાજ હૈ હમારી હાર પર – જેવી શાયરી વાંચો

Attitude Shayari

યહાં કિસકી મજાલ હૈ જો છેડે દિલેર કો, ગર્દિશ મેં તો કુત્તે ભી ઘેર લેતે હૈ શેર કો

મુકામ વો ચાહિએ કી જિસ દિન ભી હારુ, ઉસ દિન જીતને વાલે સે જ્યાદા મેરે ચર્ચે હો

દુશ્મન બને દુનિયા તો ઈતના યાદ રખના મેરે દોસ્ત, તેરા યાર જિન્દા હૈ તો તેરા હથિયાર જિંદા હૈ

પહચાન તો સબસે હૈ હમારી, લેકિન ભરોસા સિર્ફ ખુદ પર હૈ

હમ દુનિયા સે અલગ નહીં, હમારી દુનિયા હી અલગ હૈ

જિનકો મેરી ફિક્ર નહીં, ઉનકા અબ કોઈ જિક્ર નહી

યે મત સોચના કે આસ છોડ દી હૈ, બસ અબ મૈને તેરી તલાશ છોડ દી હૈ

જો નહી હૈ હમારે પાસ વો ખ્વાબ હૈ, પર જો હૈ હમારે પાસ લાજવાબ હૈ

મેરે એટીટ્યુડ મેં ઈતના કરંટ હૈ, કી તૂ જલ કે ખાખ હો જાયેગી

જો મેરે મેં કોઈ કમી હો તો બતા દે, તેરી સોચ બદલવા દેંગે