Motivational Shayari : જનાબ જિસકી સોચ બડી હોતી હૈ, ઉસકે હી આગે ચુનૌતી ખડી હોતી હૈ – જેવી મોટિવેશનલ શાયરીઓ વાંચો

|

May 22, 2023 | 9:20 AM

આ લેખમાં નવીનતમ મોટિવેશનલ શાયરીઓ વાંચાવા મળશે. જે તમે સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો. તેમજ આ મોટિવેશનલ શાયરી તમારા મિત્રો અને પરિવાર સાથે પણ શેર કરી શકો છો અને તેમને સફળતા અને વૃદ્ધિ માટે પ્રેરણા આપી શકો છો.

Motivational Shayari : જનાબ જિસકી સોચ બડી હોતી હૈ, ઉસકે હી આગે ચુનૌતી ખડી હોતી હૈ - જેવી મોટિવેશનલ શાયરીઓ વાંચો
Motivational Shayari

Follow us on

સફળ જીવન માટે મોટિવેશન હંમેશા જરૂરી છે. મોટિવેશનલ કવિતાઓ દ્વારા, તમે કોઈ પણ વ્યક્તિને પ્રેરણા આપી શકો છો અને જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરી શકો છો. તેના માટે આજે ગુજરાતીમાં પ્રેરણાત્મક શાયરીનો અદ્ભુત સંગ્રહ લાવ્યા છીએ. આ લેખમાં નવીનતમ મોટિવેશનલ શાયરીઓ વાંચાવા મળશે. જે તમે સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો. તેમજ આ મોટિવેશનલ શાયરી તમારા મિત્રો અને પરિવાર સાથે પણ શેર કરી શકો છો અને તેમને સફળતા અને વૃદ્ધિ માટે પ્રેરણા આપી શકો છો.

આ પણ વાંચો Motivational Shayari : તમારા આત્મવિશ્વાસને પ્રોત્સાહન આપવા માટે આ મોટિવેશનલ શાયરી વાંચો

Motivational Shayari

  1. સફલતા કી સબસે ખઆસ બાત યે હોતી હૈ, કિ વો મહેત કરને વાલો પર મહેરબાન હોતી હૈ
  2. ઈસ જમાને મેં સહારા ઢૂંઢને સે અચ્છા હૈ, કિ તુમ ખુદ કો મજબૂત બના લો
  3. 41.7 કરોડ… IPL 2025માં આ મેચને મળી સૌથી વધુ વ્યૂઅરશીપ
    RJ મહવશે યુઝવેન્દ્ર ચહલ માટે કહી દીધી મનની વાત ! જુઓ Photos
    Ghee For Health : ઉનાળામાં કેટલું દેશી ઘી ખાવું જોઈએ? જાણી લો
    IPL 2025 : ધોનીની CSK કેચ છોડવામાં છે નંબર 1
    જાણો વાણી કપૂરના પરિવારમાં કોણ કોણ છે, જુઓ ફોટો
    Plant in pot : ઘરે પીસ લીલીનો છોડ ઉગાડવો છે ખૂબ જ સરળ, જાણો
  4. બાતે કમ ધ્યાન જ્યાદા લગાઈયે, આંસૂ થામિયે ઔર કાબિલ હો જાઈએ
  5. જિસ ઈંસાન કી સોચ સહી દિશા મેં હોતી હૈ, ઉસકે દિલ મેં રબ કી રહમત હોતી હૈ
  6. જનાબ જો ઈંસાન જિદ્દી હોતે હૈ, વહી કામયાબી કી બુલંદિયા છૂતે હૈ
  7. જનાબ જિસકી સોચ બડી હોતી હૈ, ઉસકે હી આગે ચુનૌતી ખડી હોતી હૈ
  8. અગર મેહનત આપકે હાથ હૈ, તો વિપત્તિ કો ભી સંપત્તિ બનને મેં દેર નહીં લગતી
  9. જિસને સંઘર્ષ કો અપના સાથી બના લિયા, ઉસને હી ઈસ દુનિયા મેં ખુદ કો કાબિલ બના લિયા
  10. જિસને રાતો મેં ભી ખુદ કો જગાયે રખા હૈ, ઉસને હી અપને દિલ મેં ઉમ્મીદ કો જિંદા રખા હૈ
  11. જો ગિર કર ભી દોબારા ખડા હોગા, ઉસી કા વિજન જમાને મેં બડા હોગા
Next Article