Motivational Shayari : જિંદગી કિતાબ સી હોતી હૈ, સબ કહ દેતી હૈ ખામોશ રહકર ભી – જેવી શાયરી વાંચો

જીવનને રંગીન કહેવામાં આવે છે કારણ કે તે આપણને ઘણા રંગો બતાવે છે. ક્યારેક જીવન આપણને હસતા શીખવડે છે તો ક્યારેક રડતા. ક્યારેક આપણે અત્યંત ખુશ હોઈએ છીએ તો ક્યારેક અત્યંત નિરાશ થઈએ છીએ. ઘણી વખત એવું બને છે કે સખત મહેનત કર્યા પછી પણ યોગ્ય સફળતા નથી મળતી.ત્યારે વ્યક્તિને મોટિવેશન મળે તો તે વધુ એક વાર પ્રયાસ કરવા માટે સજ્જ બને છે. તો આજે અમે તમારા માટે ખાસ મોટિવેશન શાયરી લઈને આવ્યા છીએ.

Motivational Shayari : જિંદગી કિતાબ સી હોતી હૈ, સબ કહ દેતી હૈ ખામોશ રહકર ભી - જેવી શાયરી વાંચો
Motivational Shayari
| Edited By: | Updated on: Sep 14, 2023 | 9:29 AM

Inspirational shayari : જીવનને રંગીન કહેવામાં આવે છે કારણ કે તે આપણને ઘણા રંગો બતાવે છે. ક્યારેક જીવન આપણને હસતા શીખવડે છે તો ક્યારેક રડતા. ક્યારેક આપણે અત્યંત ખુશ હોઈએ છીએ તો ક્યારેક અત્યંત નિરાશ થઈએ છીએ. ઘણી વખત એવું બને છે કે સખત મહેનત કર્યા પછી પણ યોગ્ય સફળતા નથી મળતી.

આ પણ વાંચો : Parents Shayari : મા – બાપ કા દિલ જીત લો કામયાબ હો જાઓગે, વરના સારી દુનિયા જીતકર ભી તુમ હાર જાઓગે – જેવી શાયરી વાંચો

તેમજ જીવનમાં ઘણા ઉતાર-ચઢાવનો સામનો કર્યા પછી અને ઘણું લોહી અને પરસેવો વહાવીને પણ આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચી શકતા નથી. ત્યારે વ્યક્તિને મોટિવેશન મળે તો તે વધુ એક વાર પ્રયાસ કરવા માટે સજ્જ બને છે. તો આજે અમે તમારા માટે ખાસ મોટિવેશન શાયરી લઈને આવ્યા છીએ.

Shayari

  1. જિસ તરાજૂ મેં હમ દૂસરો કો તોલતે હૈ, ઉસ તરાજૂ મેં શાયદ હમ કભી ખુદકો ના રખ પાએ
  2. નાદાન રહોગે તો સુલજે રહોગે, જ્યાદા ચાલાક હો જાઓગે તો અપની હી ચાલાકી મેં ઉલઝ જાઓગે
  3. હજારો ખુશિયા કમ હૈ, એક ગમ ભુલાને કે લિએ, એક ગમ હી કાફી હૈ જિંદગી ભર રુલાને કે લિએ
  4. જિંદગી કુછ ના કુછ દેતી રહતી હૈ, ઈંસાન કો યાદ ફિર ભી રહેતા હૈ જો નહીં મિલા
  5. જિંદગી કી સબસે બડી હાર હૈ, અપને મન કો જમાને કે હાથો હાર જાના
  6. જિંદગી કિતાબ સી હોતી હૈ, સબ કહ દેતી હૈ ખામોશ રહકર ભી
  7. જિનસે મુસ્કુરાહટે મિલતી રહતી હૈ, ઉદાસિયા ઉનકે ઈર્દ ગિર્દ ભી નહીં ભટકતી
  8. જિંગદી સે જિતની શિકાયતે કરોગે, વો ઉતની તુમસે દૂર હોતી ચલી જાએગી
  9. જિંદગી ઈતના ભી મત સીખા, અબ થોડા સાથ ભી દે દે
  10. જબ આજ અપના હૈ, તો કલ કો ગૈર હી રહને દિયા જાએ