Attitude Shayari : સોશિયલ મીડિયાની પોસ્ટમાં આ ખાસ એટિટ્યુડ શાયરીના કેપ્શન લખો
આજે અમે ખાસ એટિટ્યુડ શાયરી લઈને આવ્યા છીએ.જે તમે તમારા સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો. એટિટ્યુડ એ એક માનવીય વલણ છે. દરેક વ્યક્તિની અંદર એટિટ્યુડ તો હોય છે, પરંતુ દરેક વ્યક્તિ કોઈને કહેવા માંગતો નથી, પરંતુ જ્યારે એટિટ્યુડની વાત આવે છે.ત્યારે તમારે તમારો હકારાત્મક એટિટ્યુડ બતાવવો ખૂબ જ જરૂરી બને છે. તો આજે અમે તમારા માટે હકારાત્મક વલણ ધરાવતી શાયરી લઈને આવ્યા છીએ.
attitude shayari
Shayari : આજે અમે ખાસ એટિટ્યુડ શાયરી લઈને આવ્યા છીએ.જે તમે તમારા સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો. એટિટ્યુડ એ એક માનવીય વલણ છે. દરેક વ્યક્તિની અંદર એટિટ્યુડ તો હોય છે, પરંતુ દરેક વ્યક્તિ કોઈને કહેવા માંગતો નથી, પરંતુ જ્યારે એટિટ્યુડની વાત આવે છે.ત્યારે તમારે તમારો હકારાત્મક એટિટ્યુડ બતાવવો ખૂબ જ જરૂરી બને છે. તો આજે અમે તમારા માટે હકારાત્મક વલણ ધરાવતી શાયરી લઈને આવ્યા છીએ.
આ પણ વાંચો : Attitude Shayari : સોશિયલ મીડિયા પર શેર કરો જબરદસ્ત એટિટ્યુડ શાયરી ગુજરાતીમાં વાંચો
Attitude Shayari
- જલાઓ વો શમા જિસે આંધી બુઝા ન સકે, બનો વો ચેહરા જિસે કોઈ મિટા ન સકે
- ગલતફહમી નિકાલ દો અપની, શરીફ સિર્ફ ચેહરા હૈ હમ નહી
- મત પૂછ મેરે નામ કી પહચાન કહાં તક હૈ, તૂ બદનામ કર તેરી ઔકાત જહાં તક હૈ
- હમ વો Villan હૈ જો, શરાફત કી ઉમ્મીદ તો ખુદ સે ભી નહી રખતે હૈ
- હમારી અફવાહ કે ધુએ વહી સે ઉઠતે હૈ, જહાં હમારે નામ સે આગ લગ જાતી હૈ
- ખુદ કી તુલના નહી કરતા મૈં કિસી ઔર સે, હમારે જૈસા કોઈ ઔર નહીં હૈ ઈસ દૌર મેં
- સવાલ EGO કા નહી ઈજ્જત કા હૈ, કોઈ લહજા અગર બદલે તો હમ રાસ્તા બદલ દેતે હૈ
- તેરી મોહબ્બત કો કભી ખેલ નહી સમઝા, વરના ખેલ તો ઈતને ખેલે હૈં કિ કભી હારે નહી
- હમ કિસી કે આગે નહી હૈ ઝુકતે, ઈસલિએ બહુત લોગોં કો ચુભતે હૈ
- જિસને અદા સીખ લી ગમ મેં મુસ્કુરાને કી, ઉસે ક્યા મિટાએગી સાજિશે જમાને કી
- હમ આપકે લિએ તબ તક અચ્છે હૈ, જબ તક આપ હમારે લિએ અચ્છે હૈ