Motivational Shayari : ગિરકર ઉઠના મેરી તાકત હૈ, હારકર જીતના મેરી કાબિલિયત હૈ, વાંચો શાયરી

|

Jun 04, 2023 | 12:39 PM

આ લેખમાં નવીનતમ મોટિવેશનલ શાયરીઓ વાંચાવા મળશે. જે તમે સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો. તેમજ આ મોટિવેશનલ શાયરી તમારા મિત્રો અને પરિવાર સાથે પણ શેર કરી શકો છો અને તેમને સફળતા અને વૃદ્ધિ માટે પ્રેરણા આપી શકો છો.

Motivational Shayari : ગિરકર ઉઠના મેરી તાકત હૈ, હારકર જીતના મેરી કાબિલિયત હૈ, વાંચો શાયરી
Motivational Shayari

Follow us on

સફળ જીવન માટે મોટિવેશન હંમેશા જરૂરી છે. મોટિવેશનલ કવિતાઓ દ્વારા, તમે કોઈ પણ વ્યક્તિને પ્રેરણા આપી શકો છો અને જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરી શકો છો. તેના માટે આજે ગુજરાતીમાં પ્રેરણાત્મક શાયરીનો અદ્ભુત સંગ્રહ લાવ્યા છીએ. આ લેખમાં નવીનતમ મોટિવેશનલ શાયરીઓ વાંચાવા મળશે. જે તમે સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો. તેમજ આ મોટિવેશનલ શાયરી તમારા મિત્રો અને પરિવાર સાથે પણ શેર કરી શકો છો અને તેમને સફળતા અને વૃદ્ધિ માટે પ્રેરણા આપી શકો છો.

આ પણ વાંચો : Motivational Shayari : જનાબ જિસકી સોચ બડી હોતી હૈ, ઉસકે હી આગે ચુનૌતી ખડી હોતી હૈ – જેવી મોટિવેશનલ શાયરીઓ વાંચો

  1. જબ આપ ખુદ કો તરાશતે હો, તબ દુનિયા આપકો તલાશતી હૈ
  2. અક્સર અકેલેપન સે વહી ગુજરતા હૈ,જો જિંદગી મેં સહી ફૈંસલો કો ચુનતા હૈ
  3. મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
    કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
    IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
    રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
    આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
    1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
  4. કલ કે લિએ સબસે અચ્છી તૈયારી, યહી હૈ કિ આજ અચ્છા કરો
  5. તૂ અપની ખૂબિયાં ઢૂંઢ, કમિયાં નિકાલને કે લિએ લોગ હૈ
  6. અગર ખુદ સે નહીં હારે તો, આપકી જીત નિશ્ચિત હૈ
  7. ગિરકર ઉઠના મેરી તાકત હૈ, હારકર જીતના મેરી કાબિલિયત હૈ
  8. બડી મંજિલોં કે મુસાફિર, છોટા દિલ નહીં રખતે
  9. દૌડ તબ તક રહેગી જબ તક, જીત હાસિલ નહીં હો જાતી
  10. અવસર કા ઈંતજાર નહીં, નિર્માણ કરના સીખો
  11. આશા કિતની ભી છોટી હો, નિરાશા સે બડી હોતી હૈ

Published On - 7:40 am, Sun, 4 June 23

Next Article