Motivational Shayari In Gujarati
Inspirational Shayari : આપણા જીવનમાં મોટિવેશન મહત્વનો ભાગ ભજવે છે, જીવનના દરેક તબક્કે આપણને પ્રેરણાની જરૂર હોય છે. કોઈપણ વ્યક્તિ પછી તે પુરુષ હોય કે સ્ત્રી, બાળક હોય કે પછી વૃદ્ધ હોય બધાને જીવનમાં મોટિવેશનની જરુર પડે છે. આપણા જીવનમાં કેટલાક કામ એવા પણ હોય છે.
આ પણ વાંચો : Motivational Shayari : જિંદગી કિતાબ સી હોતી હૈ, સબ કહ દેતી હૈ ખામોશ રહકર ભી – જેવી શાયરી વાંચો
જે આપણા માટે અશક્ય હોય છે. આવા જ અશક્ય કાર્યને શક્ય બનાવવામાં કોઈના દ્વારા આપવામાં આવેલી પ્રેરણા મહત્વનો ભાગ ભજવે છે. એ વાત સાચી જ છે કે કોઈ પણ કામ કરવા માટે આપણને પ્રેરણાની જરૂર હોય છે. તો આજે ખાસ તમારા માટે પ્રેરણાત્મક શાયરી લઈને આવ્યા છે. જે તમે તમારા સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો.
Shayari :
- તૂ રખ યકીન બસ અપને ઈરાદો પર, તેરી હાર તેરે હૌસલોં સે બડી તો નહી
- એ દોસ્ત મત સોચ ઈતના જિંદગી કે બારે મેં, જિસને જિંદગી દી હૈ ઉસને ભી તો કુછ સોચા હોગા
- રોજ રોજ ગિરકર ભી મુકમ્મલ ખડા હૂં, એ મુશ્કિલો ! દેખો મૈં તુમસે કિતના બડા હૂં
- દિલ સાફ કરકે મુલાકાત કી આદત ડાલો, ધૂલ હટતી હૈ તો આઈને ભી ચમક ઉઠતે હૈ
- ક્યોં ધબરાતા હૈ પગલે દુખ હોને સે, જીવન હી પ્રારંભ હુઆ હૈ રોને સે
- મંજિલ તો મિલ હી જાએગી ભટકતે હી સહી, ગુમરાહ તો વો હૈ જો ઘર સે નિકલતે હી નહી
- જિંદગી મે રિસ્ક લેને સે કભી ડરો મત યા તો જીત મિલેગી ઔર હાર ભી ગએ તો સીખ મિલેગી
- સોચને સે કહાં મિલતે હૈ તમન્નાઓ કે શહર, ચલના ભી જરુર હૈ મંજિલ કો પાને કે લિએ
- જંગ મેં કાગજી અફરાત સે ક્યા હોતા હૈ, હિમ્મતેં લડતી હૈ તાદાદ સે ક્યા હોતા હૈ
- મેરે હાથો કી લકીરોં કે ઈજાફે હૈ ગવાહ, મૈને પત્થર કી ખુદ કો તરાશા હૈ બહુત