Parents Shayari : મા – બાપ કા દિલ જીત લો કામયાબ હો જાઓગે, વરના સારી દુનિયા જીતકર ભી તુમ હાર જાઓગે – જેવી શાયરી વાંચો

|

Sep 12, 2023 | 2:22 PM

આપણા બધાના જીવનમાં મા -બાપનું આગવુ મહત્તવ હોય છે. આમ તો આપણે મધર્સ ડે, પેરેન્ટ્સ ડે તેમજ ફાધર્સ ડે જેવા દિવસોની ઉજવણી કરતા હોઈ છીએ. પરંતુ આજે અમે તમારા માટે ખાસ પેરેન્ટ્સ શાયરી લઈને આવ્યા છીએ. જેને તમે તમારા માતા – પિતા સાથે શેર કરી તમારા જીવનમાં તમારા માતા પિતા શું સ્થાન ધરાવે છે. તે આ ખાસ શાયરી તેમની સાથે શેર કરીને અનુભવ કરાવો.

Parents Shayari : મા - બાપ કા દિલ જીત લો કામયાબ હો જાઓગે, વરના સારી દુનિયા જીતકર ભી તુમ હાર જાઓગે - જેવી શાયરી વાંચો
Parents Shayari In Gujarati

Follow us on

Parents Shayari : આપણા બધાના જીવનમાં મા -બાપનું આગવુ મહત્તવ હોય છે. આમ તો આપણે મધર્સ ડે, પેરેન્ટ્સ ડે તેમજ ફાધર્સ ડે જેવા દિવસોની ઉજવણી કરતા હોઈ છીએ. પરંતુ આજે અમે તમારા માટે ખાસ પેરેન્ટ્સ શાયરી લઈને આવ્યા છીએ. જેને તમે તમારા માતા – પિતા સાથે શેર કરી તમારા જીવનમાં તમારા માતા પિતા શું સ્થાન ધરાવે છે. તે આ ખાસ શાયરી તેમની સાથે શેર કરીને અનુભવ કરાવો.

આ પણ વાંચો : Friends Shayari In Gujarati: તમારા જીવથી પણ વ્હાલા ભાઈબંધને સાથે આ ખાસ શાયરી શેર કરો

 Shayari 

આજનું રાશિફળ તારીખ : 17-11-2024
T20માં ભારત માટે વર્ષ 2024 રહ્યું શાનદાર
અમીર લોકો સવારે 9 વાગ્યા પહેલા કરી લે છે આ 6 કામ, સફળતાની મળે છે ગેરંટી
ન પાણી કે ન સાબુ, ગરમ કપડાંને સ્વચ્છ કરવા માટે કરો આ 2 કામ
Vitamin B12 : મહત્તમ ફાયદા માટે વિટામીન B12 સપ્લિમેન્ટ્સ ક્યારે લેવાં?
ન્યુમોનિયા, ઉલટી, પેટનો દુખાવો કે ઝાડા જેવી બીમારીઓ માટે EMERGENCY ઘરેલુ ઉપચાર
  1. દુનિયા કી ભીડ મેં સબસે કરીબ જો હૈ, મેરે પિતા જી મેરે ખુદા મેરી તકદીર વો હૈ
  2. ખુશિયાં મિલતી અપાર, સુકૂન મિલતા અપાર, જબ મિલ જાતા હૈ, બસ પાપા કા પ્યાર
  3. પિતા બચ્ચોં પર આંચ તક નહી આને દેતા, પિતા અપને બચ્ચોં કો કભી ઉદાસ નહી કરતા
  4. બિના બતાયે વો હર બાત જાન લેતે હૈ, મેરે પાપા મેરી હર એક બાત માન જાતે હૈ
  5. મેરે ચેહકે કી મુસ્કાન હૈ મેરે પાપા, મેરે વજૂદ કી પહચાન હૈ મેરે પાપા
  6. બિના આપકે એક પલ ભી ગવારા નહીં, પિતા હી સાથી હૈ ઔર સહારા હૈ
  7. ઈંસાન દુનિયા મેં સબ કુછ કર સકતા હૈ, પરંતુ અપને પિતા કા કર્જ નહી ચુકા સકતા
  8. બડે નસીબ વાલે હોતે હૈ વો, જિનકે સર પર પિતા કા હાથ હોતા હૈ
  9. ખુશી કા હર એક લમ્હા મેરે પાસ હોતા હૈ, જબ મેરે પાપા પાસ હોતા હૈ
  10. પિતા ઉસ દીયે કી તરહ હૈ, જો ખુદ જલકર, ઔલાદ કા જીવન રૌશન કરતે હૈ

 

Next Article