Friends Shayari In Gujarati: તમારા ખાસ મિત્રો સાથે આ અદ્ભૂત ફ્રેન્ડસ શાયરી શેર કરો
મિત્રો એવા છે જે દરેક સમયે આપણી સાથે રહે છે. પરિવારની જેમ મિત્રો પણ જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તેમના વિના જીવન અધૂરું રહે છે અને આપણે કોઈપણ પ્રકારનો આનંદ માણી શકતા નથી કારણ કે મિત્રો સાથે વિતાવેલી ક્ષણો અમૂલ્ય હોય છે. આ એક એવો બોન્ડ છે જે દરેક અન્ય બોન્ડથી અનોખું માનવામાં આવે છે.
Friends Shayari In Gujarati
Shayari : મિત્રો એવા છે જે દરેક સમયે આપણી સાથે રહે છે. પરિવારની જેમ મિત્રો પણ જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તેમના વિના જીવન અધૂરું રહે છે અને આપણે કોઈપણ પ્રકારનો આનંદ માણી શકતા નથી કારણ કે મિત્રો સાથે વિતાવેલી ક્ષણો અમૂલ્ય હોય છે. આ એક એવો બોન્ડ છે જે દરેક અન્ય બોન્ડથી અનોખું માનવામાં આવે છે. વ્યક્તિએ ક્યારેય મિત્રને ગુમાવવો જોઈએ નહીં. કારણ કે તે આપણા જીવનમાં મિત્રો ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. તો આજે અમે તમારા માટે ફ્રેન્ડસ શાયરી લઈને આવ્યા છીએ.
આ પણ વાંચો : Heart Touching Shayari : તકિયે કે નીચે દબાકર રખ્ખે હૈ તુમ્હારે ખયાલ, બેપનાહ ઈશ્ક ઔર બહુત સારે સાલ…વાંચો શાયરી
Friends Shayari
- જિંદગી મેં કિતની ભી હસીના ક્યોં ન હો, મગર સાથ મેં એક કમીના યાર જરુર હોના ચાહિએ
- સમય કે સાથ સબકુછ બદલ જાએ કોઈ ફર્ક નહીં પડતા મેરે દોસ્ત બસ તુમ કભી મત બદલના
- બેશક દોસ્ત સે ફાસલા હો જાએ, મગર અપની દોસ્તી કે બીચ ફાસલા કભી મત કરના
- દોસ્ત હસાને વાલા હોના ચાહિએ, રુલા તો જિંદગી ભી દેતી હૈ
- જન્નત જૈસી હોતી થી હર શામ દોસ્તો કે સાથ, અબ ધીરે ધીરે કરકે સારે બિછડતે ચલે ગએ
- પ્યાર મોહબ્બત મેં વો પાગલપન કહા હૈ, જો એક અચ્છે દોસ્ત કી દોસ્તી મેં હોતા હૈ
- મુઝે એક એસે દોસ્ત કી જરુરત હૈ, જો મેરે ન હોને પર ભી મેરી બુરાઈ ન સુને
- સચ કહું તો આપ હર પલ યાદ આતે હો, જાન નિકલ જાતી હૈ જબ આપ રુઠ જાતે હો
- કુછ અલગ હી શૌક રખતા હૂં દુનિયાવાલો, યાર કમ હી રખતા હૂં મગર ખાસ રખતા હૂં
- એક અચ્છા મિત્ર, બુરે સે બુરે વક્ત કો ભી અચ્છા બના દેતા હૈ