Gujarati NewsLifestyleRead and share this special shayari on the occasion of Independence Day 2023
Independence day 2023 shayari : સ્વાતંત્ર્ય દિનના પર્વ પર આ ખાસ શાયરી વાંચો અને શેર કરો
સામાન્ય રીતે કોઈ પણ માણસ દેશભક્તિને શબ્દોમાં વર્ણવી શકાતો નથી. પરંતુ કેટલીક દેશભક્તિની કવિતા, શાયરી, વાર્તા, ગીત એવી હોય છે જે વ્યક્તિમાં દેશભક્તિ જાગૃત કરે છે
shayari : સામાન્ય રીતે કોઈ પણ માણસ દેશભક્તિને શબ્દોમાં વર્ણવી શકાતો નથી. પરંતુ કેટલીક દેશભક્તિની કવિતા, શાયરી, વાર્તા, ગીત એવી હોય છે જે વ્યક્તિમાં દેશભક્તિ જાગૃત કરે છે અને લોકોમાં ઉત્સાહ ભરે છે. તો આજે અમે તમારા માટે સ્વાતંત્ર્ય દિનના પર્વ પર ખાસ શાયરી લઈને આવ્યા છીએ. આજે અમે તમારા માટે ખાસ ગુજરાતીમાં દેશભક્તિની શાયરી લઈને આવ્યા છીએ.