Parents Shayari : હર જિદ્દ પૂરૂ કી હૈ મેરી, વહ મા-બાપ ભી કિસી ખુદા સે કમ નહી- જેવી શાયરી વાંચો

આપણા બધાના જીવનમાં મા -બાપનું આગવુ મહત્તવ હોય છે. આમ તો આપણે મધર્સ ડે, પેરેન્ટ્સ ડે તેમજ ફાધર્સ ડે જેવા દિવસોની ઉજવણી કરતા હોઈ છીએ. પરંતુ આજે અમે તમારા માટે ખાસ પેરેન્ટ્સ શાયરી લઈને આવ્યા છીએ

Parents Shayari : હર જિદ્દ પૂરૂ કી હૈ મેરી, વહ મા-બાપ ભી કિસી ખુદા સે કમ નહી- જેવી શાયરી વાંચો
Parents Shayari
| Edited By: | Updated on: Jul 30, 2023 | 1:39 PM

Parents Shayari : આપણા બધાના જીવનમાં મા -બાપનું આગવુ મહત્તવ હોય છે. આમ તો આપણે મધર્સ ડે, પેરેન્ટ્સ ડે તેમજ ફાધર્સ ડે જેવા દિવસોની ઉજવણી કરતા હોઈ છીએ. પરંતુ આજે અમે તમારા માટે ખાસ પેરેન્ટ્સ શાયરી લઈને આવ્યા છીએ. જેને તમે તમારા માતા – પિતા સાથે શેર કરી તમારા જીવનમાં તમારા માતા પિતા શું સ્થાન ધરાવે છે. તે આ ખાસ શાયરી તેમની સાથે શેર કરીને અનુભવ કરાવો.

આ પણ વાંચો : Parents Shayari : મા કી મમતા ઔર પિતા કી ક્ષમતા કા અંદાજા લગાના ભી સંભવ નહી હૈ – જેવી શાયરી વાંચો

Parents Shayari

  1. ખુદા કરે વો લમ્હે કભી ખત્મ ન હો, જિન લમ્હો મેં મેરે મા – બાપ મુસ્કુરા રહે હો
  2. મૈં કૈસે હાર જાઉં તકલીફો કે આગે, મેરી તરક્કી કી આસ મેં મેરે મા- બાપ બૈઠે હૈ
  3. હર જિદ્દ પૂરૂ કી હૈ મેરી, વહ મા -બાપ ભી કિસી ખુદા સે કમ નહી
  4. મા – બાપ કા દિલ જીત લો કામયાબ હો જાઓગે, વરના સારી દુનિયા જીતકર ભી તુમ હાર જાઓગે
  5. માના કિ મોહબ્બત બુરી નહી હૈ, લેકિન મા બાપ સે જ્યાદા ભી જરુરી નહી હૈ
  6. બસ આજ સબકો કહની એક છોટી સી બાત હૈ, મા – બાપ કે બિના હમારી ક્યા ઔકાત હૈ
  7. ઔલાદ કે નખરે તો સિર્ફ મા – બાપ ઉઠાતે હૈ, વરના દુનિયા તો સિર્ફ ઉંગલિયા ઉઠાતે હૈ
  8. જો મા – બાપ હમારે લિએ સબસે લડા કરતે થે, આજ હમ દૂસરો કે લિએ ઉનસે લડા કરતે હૈ
  9. પ્યાર કરના હી હૈ તો મા- બાપ સે કરકે દેખો, તુમ્હે વો ખુશી મિલેગી જો કહી ઔર નહી હૈ
  10. એક મા- બાપ કા પ્યાર હૈ અસલી , બાકી તો સબ નકલી હૈ