Motivational Shayari : હાર તબ હો જાતી હૈ જબ માન લિયા જાતા હૈ, જીત તબ હોતી હૈ જબ ઠાન લિયા જાયે – જેવી શાયરી વાંચો

|

Sep 27, 2023 | 11:18 AM

મોટિવેશનલ વાર્તાઓ, શાયરી અને કવિતાઓ દ્વારા આપણે કોઈ પણ વ્યક્તિને જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપી શકીએ છીએ. અને આનાથી તે વ્યક્તિ તેના જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત થાય શકે છે. કોઈ પણ વ્યક્તિને તેના લક્ષ્ય સુધી પહોંચવામાં તેનો આત્મ વિશ્વાસ ડગમગી રહ્યો હોય ત્યારે આ પ્રકારની શાયરી કહીને તેમને મોટિવેશન આપી શકાય છે.

Motivational Shayari : હાર તબ હો જાતી હૈ જબ માન લિયા જાતા હૈ, જીત તબ હોતી હૈ જબ ઠાન લિયા જાયે - જેવી શાયરી વાંચો
Motivational Shayari In Gujarati

Follow us on

Motivational Shayari : મોટિવેશનલ વાર્તાઓ, શાયરી અને કવિતાઓ દ્વારા આપણે કોઈ પણ વ્યક્તિને જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપી શકીએ છીએ. અને આનાથી તે વ્યક્તિ તેના જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત થાય શકે છે. કોઈ પણ વ્યક્તિને તેના લક્ષ્ય સુધી પહોંચવામાં તેનો આત્મ વિશ્વાસ ડગમગી રહ્યો હોય ત્યારે આ પ્રકારની શાયરી કહીને તેમને મોટિવેશન આપી શકાય છે. તેના માટે આજે અમે તમારા માટે ગુજરાતીમાં પ્રેરણાત્મક શાયરીનો અદ્ભુત સંગ્રહ લાવ્યા છીએ.

આ પણ વાંચો : Motivational Shayari : અગર જીવન મેં કભી બુરા સમય આયે, તો હૌસલા કભી મત હારના, ક્યોકિ દિન બુરે હોતે હૈ જિંદગી નહીં – જેવી શાયરી વાંચો

Motivational Shayari :

  1. હમ ભી દરિયા હૈ હમેં અપના હુનર માલૂમ હૈ, જિસ તરફ ભી ચલ પડેંગે રાસ્તા હો જાએગા
  2. હાર તબ હો જાતી હૈ જબ માન લિયા જાતા હૈ, જીત તબ હોતી હૈ જબ ઠાન લિયા જાયે
  3. આજનું રાશિફળ તારીખ : 10-01-2025
    સચિને કાંબલીને કોની સાથે લગ્ન કરવા કહ્યું હતું?
    ચહલ બાદ આ સ્ટાર ક્રિકેટર પણ લેશે છૂટાછેડા?
    કેનેડામાં આ ધર્મના લોકો છે સૌથી વધુ, અહીં જુઓ આખું List
    Elaichi Benefits : રાત્રે સૂતા પહેલા 2 ઈલાયચી ચાવો, ફાયદા જાણીને તમે ચોંકી જશો.
    દુનિયાના 8 દેશો જ્યાં કોઈ Income Tax નથી લાગતો
  4. હજાર બર્ફ ગિરે લાખ આંધિયા ઉઠ્ઠે, વો ફૂલ ખિલ કે રહેંગે જો ખિલને વાલે હૈ
  5. અબ હવાએ હી કરેંગા રૌશની કા ફૈસલા, જિસ દિએ મેં જાન હોગી વો દિયા રહ જાએગા
  6. ક્યોં ડરે જિંદગી મેં ક્યા હોગા, કુછ ન હોગા તો તજુરબા હોગા
  7. જો તૂફાનોં મેં પલતે જા રહે હૈ, વહી દુનિયા બદલતે જા રહે હૈ
  8. વાકિફ કહાં જમાના હમારી ઉડાન સે, વો ઔર થે જો હાર ગએ આસમાન સે
  9. યકીન હો તો કોઈ રાસ્તા નિકલતા હૈ, હવા કી ઓટ ભી લે કર ચિરાગ જલતા હૈ
  10. જલાને વાલે જલાતે હી હૈ ચિરાગ આખિર, યે ક્યા કહા કિ હવા તેજ હૈ જમાને કી
  11. સિયાહ રાત નહી લેતી નામ ઢલને કા, યહી તો વક્ત હૈ સૂરજ તેરે નિકલને કા

Published On - 10:05 am, Wed, 27 September 23

Next Article