Attitude Shayari : ઈતના બેતાબ ન હો મુઝસે બિછડને કે લિએ, તુઝે આંખો સે નહીં મેરે દિલ સે જુદા હોના હૈ – જેવી શાયરી વાંચો

|

Sep 30, 2023 | 11:53 AM

કોઈ વ્યક્તિમાં હકારાત્મક અને કોઈ વ્યક્તિમાં નકારાત્મક વલણ છુપાયેલુ છે. તો આજે અમે તમારા માટે ખાસ એટિટ્યુડ શાયરી લઈને આવ્યા છે. આ શાયરી તમે તમારા મિત્રો સાથે શેર કરી શકો છો. અને તમારામાં રહેલો હકારાત્મક વલણ બતાવી શકો છો. તેમજ આ શાયરી તમે તમારા સોશિયલ મીડિયા પર પણ શેર કરી શકો છો. જેના પગલે તમે તમારી એક આગવી ઓળખ પણ બનાવી શકો છો.

Attitude Shayari : ઈતના બેતાબ ન હો મુઝસે બિછડને કે લિએ, તુઝે આંખો સે નહીં મેરે દિલ સે જુદા હોના હૈ - જેવી શાયરી વાંચો
Attitude Shayari in Gujarati

Follow us on

Shayari : દરેક માણસની અંદર એટિટ્યુડ છુપાયેલો જ હોય છે. કોઈ વ્યક્તિમાં હકારાત્મક અને કોઈ વ્યક્તિમાં નકારાત્મક વલણ છુપાયેલુ છે. તો આજે અમે તમારા માટે ખાસ એટિટ્યુડ શાયરી લઈને આવ્યા છે. આ શાયરી તમે તમારા મિત્રો સાથે શેર કરી શકો છો. અને તમારામાં રહેલો હકારાત્મક વલણ બતાવી શકો છો. તેમજ આ શાયરી તમે તમારા સોશિયલ મીડિયા પર પણ શેર કરી શકો છો. જેના પગલે તમે તમારી એક આગવી ઓળખ પણ બનાવી શકો છો.

આ પણ વાંચો : Instagram Attitude Shayari : ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી, સ્ટેટસ કે પોસ્ટમાં મુકવા માટે જબરદસ્ત એટિટ્યુડ શાયરી, વાંચો અહીં

Attitude Shayari

  1. વક્ત હૈ બદલ જાયેગા, આજ તેરા હૈ કલ મેરા આએગા
  2. ઈતના બેતાબ ન હો મુઝસે બિછડને કે લિએ, તુઝે આંખો સે નહીં મેરે દિલ સે જુદા હોના હૈ
  3. Vastu Tips: સીડી નીચે ટોયલેટ બનાવવાથી શું થાય છે ? જાણો
    Immunity Increase : શિયાળામાં ઈમ્યુનિટી વધારવા માટે આ 4 વસ્તુઓ આરોગો
    આજનું રાશિફળ તારીખ : 26-11-2024
    Jyotish Shastra : કઈ કીડીનું ઘરમાં આવવું શુભ છે, લાલ કે કાળી?
    નવસારીમાં ઇજાગ્રસ્ત શિયાળનું કરાયું રેસ્ક્યૂ, હાલત હતી ગંભીર, જુઓ Video
    IPL Auction : ઋષભ પંત પર 27 કરોડ રૂપિયા ખર્ચનાર સંજીવ ગોયંકા કેટલા અમીર છે?
  4. હમ ખરાબ લોગોં મેં એક ખૂબી હૈ, હમ મુસીબત મેં કામ આતે હૈ
  5. બચપન સે હી શૌક થા અચ્છા ઈંસાન બનને કા, લેકિન બચપન ખત્મ ઔર શૌક ભી ખત્મ
  6. ભૂલ ચુકા હૂં મૈ ઉન લોગો કો, જિનકો ભૂલ સે ચુન લિયા થા મૈને
  7. મૈ કિસી કા ઉતના હૂં, જિતના કોઈ મેરા હૈ
  8. પાની અગર શાંત હો તો, ગહરાઈ સે મજાક નહીં કરતે
  9. હમારે દુશ્મન હમે મિટાના ચાહતે હૈ, નાદાન લોગ હૈ સમુંદર સુખાના ચાહતે હૈ
  10. મૌકા મુઝે ભી મિલેગા મેરે ભાઈ, ઔર યાદ રખના ઘાયલ તૂ ભી હોગા
  11. જિસને ભી દિયા એક કતરા ભી સાથ હમારા, રહી જિંદગી તો સમંદર લૌટાએંગે
Next Article