Parents Shayari : સારે રિશ્તો કો નિભા કર દેખા, મા બાપ કે જૈસા કોઈ અપના નહી દેખા – જેવી શાયરી વાંચો

|

Jul 13, 2023 | 1:52 PM

આપણી સંસ્કૃતિમાં માતા-પિતા બંન્નેનો દરજજો એક સમાન છે. કોઈ પણ વ્યક્તિ માટે માતા-પિતા એ ભગવાને આપેલી અમૂલ્ય ભેટ છે. માતા પિતા બાળકના ઉછેરમાં એક આગવી ભૂમિકા ભજવે છે.

Parents Shayari : સારે રિશ્તો કો નિભા કર દેખા, મા બાપ કે જૈસા કોઈ અપના નહી દેખા - જેવી શાયરી વાંચો
Parents Shayari in Gujarati

Follow us on

Shayari : આપણી સંસ્કૃતિમાં માતા-પિતા બંન્નેનો દરજજો એક સમાન છે. કોઈ પણ વ્યક્તિ માટે માતા-પિતા એ ભગવાને આપેલી અમૂલ્ય ભેટ છે. માતા પિતા બાળકના ઉછેરમાં એક આગવી ભૂમિકા ભજવે છે. બાળકના જન્મથી લઈ બાળકો પોતાના પગભર ના થાય ત્યાં સુધી દરેક નાની મોટી બાબતોનું ધ્યાન માતા પિતા રાખતા હોય છે. જો જોવા જઈએ તો કોઈ પણ વ્યક્તિ પર તેના માતા પિતાના અગણિત ઉપકાર છે. તો અમે આજે ખાસ તમારા માટે ગુજરાતીમાં પેરેન્ટસ શાયરી લઈને આવ્યા છીએ.

આ પણ વાંચો :Parents Shayari: મેરી દુનિયા મેં ઈતની જો શૌહરત હૈ, મેરી માતા પિતા કી બદૌલત હૈ – જેવી શાયરી વાંચો

Parents Shayari

  1. મેરે બચ્ચે તુઝે ઔર ક્યા ચાહિએ, બૂઢે મા બાપને તુઝકો અપની જવાની દી હૈ
  2. ઔલાદ કો ઈંસાન બનાને કી ફિક્ર મેં, મા બાપ કો અપના સોચને કી ભી ફુર્સત નહી મિલી
  3. આજનું રાશિફળ તારીખ : 23-11-2024
    યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
    23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
    અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
    Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
    જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
  4. વો માતા પિતા હી હૈ જિનસે આપને મુસ્કુરાના સીખા
  5. ઈસ દુનિયા મેં બિના સ્વાર્થ કે સિર્ફ માતા પિતા હી પ્યાર કર સકતે હૈ
  6. આકાશ કે દેવતાઓ કી પૂજા કરને સે પૂર્વ અપને માતા પિતા કી પૂજા કરો
  7. ભીડ બહુત હોગી ઔર નજર મા બાપ હી આએગે
  8. સારે રિશ્તો કો નિભા કર દેખા
    મા બાપ કે જૈસા કોઈ અપના નહી દેખા
  9. જિનકે અપને મા બાપ સે , રિશ્તે ગહરે હોતે હૈ, ઉનકે કલ ઔર આજ દોનો અચ્છે હોતે હૈ
  10. ઈશ્વર કા સબસે અનમોલ તોહફા હમારે માતા પિતા હૈ
  11. જમાને કી ધૂપ સર પર પડી તો સમઝ આયા, કિતના જરુરી હૈ સર પર મા બાપ કા સાયા
Next Article