કોઈ પણ વ્યક્તિ માટે માતા-પિતા એ ભગવાને આપેલી અમૂલ્ય ભેટ ગણવામાં આવી છે. માતા પિતા બાળકના ઉછેરમાં એક આગવી ભૂમિકા ભજવે છે. બાળકના જન્મથી લઈ બાળકો ભણી ઘણી પોતાના પગભર ના થાય ત્યાં સુધી દરેક નાની મોટી બાબતોનું ધ્યાન માતા પિતા રાખતા હોય છે.
Parents Shayari : આપણી ભારતીય સંસ્કૃતિમાં માતા-પિતા બંન્નેનો દરજજો એક સમાન છે. કોઈ પણ વ્યક્તિ માટે માતા-પિતા એ ભગવાને આપેલી અમૂલ્ય ભેટ ગણવામાં આવી છે. માતા પિતા બાળકના ઉછેરમાં એક આગવી ભૂમિકા ભજવે છે. બાળકના જન્મથી લઈ બાળકો ભણી ઘણી પોતાના પગભર ના થાય ત્યાં સુધી દરેક નાની મોટી બાબતોનું ધ્યાન માતા પિતા રાખતા હોય છે.
જો જોવા જઈએ તો કોઈ પણ વ્યક્તિ પર તેના માતા પિતાના અગણિત ઉપકાર છે. તો અમે આજે ખાસ તમારા માટે ગુજરાતીમાં પેરેન્ટસ શાયરી લઈને આવ્યા છીએ.આ ખાસ શાયરી તમે વાંચો અને તમારા માતા -પિતા સાથે શેર કરી ખાસ અનુભવ કરાવો
Parents Shayari
હર પલ માં – બાપ અપને હિસ્સે કી ખુશિયા લુટાતે હૈ, લોગ ઈસ બાત કો પિતા બનને કે બાદ સમજ પાતે હૈ