Friends Shayari In Gujarati: એક ચાહત હોતી હૈ દોસ્તો કે સાથ જીને કી જનાબ, વરના પતા તો હમે ભી હૈ કી મરના તો અકેલે હી હૈ – જેવી શાયરી વાંચો
દરેકના જીવનમાં એક ખાસ મિત્ર હોવો જોઈએ, જેથી તમે તમારા મનની વાત તેને કરી શકો. કારણ કે તમારા જીવનમાં ઘણી બધી એવી વાતો હોય છે કે જે તમે તમારા પરિવાર સાથે શેર કરી શકતા નથી. પરંતુ તે જ વાત તમે તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.
Shayari : દરેકના જીવનમાં એક ખાસ મિત્ર હોવો જોઈએ, જેથી તમે તમારા મનની વાત તેને કરી શકો. કારણ કે તમારા જીવનમાં ઘણી બધી એવી વાતો હોય છે કે જે તમે તમારા પરિવાર સાથે શેર કરી શકતા નથી. પરંતુ તે જ વાત તમે તમારા મિત્રો સાથે શેર કરી શકો છો. આ ખાસ મિત્ર તમારી વાતને જજ કર્યા વગર જ સાંભળે છે. એટલા માટે જ મિત્રતાની ઉજવણી કરવા માટે કોઈ ખાસ દિવસની જરુર નથી. તો આજે અમે ખાસ મિત્રો માટે શાયરી લઈને આવ્યા છીએ.