Chandrayaan 3: જૂક જાયેગે ચાંદ સિતારે ભી, મેરે દેશ કે નામ કે આગે, જબ આસમા મેં તિરંગા અપના શાન સે ફહરાયેગા… વાંચો ચાંદ પર શાયરી

અમે આજે આ ચાંદ અને તેની સુંદરતા પર કેટલીક બહેતરીન શાયરી લઈને આવ્યા છે. જે તમે આ પોસ્ટમાં જોઈ શકો છો. તેમજ આ અગાઉ અમે આપની સાથે પ્રેમ, મિત્રતા સહિત અનેક શાયરી સેર કરી છે જે તમે વેબસાઈટ પર જઈને જોઈ શકો છો.

Chandrayaan 3: જૂક જાયેગે ચાંદ સિતારે ભી, મેરે દેશ કે નામ કે આગે, જબ આસમા મેં તિરંગા અપના શાન સે ફહરાયેગા... વાંચો ચાંદ પર શાયરી
moon mission shayari
| Edited By: | Updated on: Aug 23, 2023 | 4:20 PM

ભારત ચંદ્રયાનના લેન્ડિગ સાથે આજે ઈતિહાસ રચી શકે છે. ભારતનું ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ભાગની સપાટી પર ઉતરશે. ત્યારે આ મિશન પર દુનિયાભરના લોકોની નજર છેે. સામાન્ય લોકોથી લઈને ભારતના દરેક લોકો ચંદ્રયાન 3ના લેન્ડિગની એ ખાસ ક્ષણ માટે ખૂબ જ ઉત્સાહિત છે. આ ઉત્સાહનું પરિણામ એ છે કે દરેક વ્યક્તિ ચંદ્ર વિશે વાત કરે છે. બોલિવૂડમાં ચંદ્ર પર બનેલા ગીતોથી લઈને ચંદ્રને લગતા તહેવારોની ઉજવણી સુધી દરેક જગ્યાએ ચંદ્રની ચર્ચા થઈ રહી છે. ચંદ્ર પર દાયકાઓથી શેર-ઓ-શાયરી પણ બની છે. પ્રેમી તેના પ્રિયની તુલના ચંદ્રની સુંદરતા સાથે કરે છે, જેના માટે તે કવિતાનો સહારો લે છે. ત્યારે ચાલો આજે આ પોસ્ટમાં કેટલી મુન મિશન પર જબરદસ્ત શાયરી જોઈએ.

  1. મંજિલે ક્યા હૈ રાસ્તા ક્યા હૈ,
    હૌસલા હો તો ફાસલા ક્યા હૈ.
  2. રખકર ચાંદ કે ઉસ પાર કદમ,
    આજ હમ ઈતિહાસ બના દેંગે
    ઔર જિન કો શક થા હમારી કાબિલિયત પર,
    આજ ઉન સબકો ગવાહ બના દેંગે
  3. જૂક જાયેગે ચાંદ સિતારે ભી,
    મેરે દેશ કે નામ કે આગે,
    જબ આસમા મેં તિરંગા અપના શાન સે ફહરાયેગા
  4. ફલક કો છુને કી ખ્વાહીશ હજાર દિલ મેં લિયે,
    કિ સરગિરાં હૈ હમારી ઉડાન ભી હમ ભી
  5. ચાંદ કા હુસ્ન ભી જમીન સે હૈ,
    ચાંદ પર ચાંદની નહી હોતી
  6. ચાંદ અપની બુલંદી પર જો ઈતરાતા હૈ,
    ભૂલ જાતા હૈ કી જમીન સે હી નજર આતા હૈ.
  7. બડે અરમાન સે બનાયા હૈ,
    બડી દૂર સે મંગવાયા હૈ,
    જરા ખિડકી ખોલકર તો દેખો
    વો ચાંદ કહા તક આયા હૈ
  8. ઈતને ઘને બાદલો કે પીછે,
    કિતના તન્હા હોગા વો ચાંદ !
  9. આજ ચાંદ ખુદ કહેગા,
    કી બડી દેર કે બાદ યે રાત આયી,
    તેરી મેરી ફિર મુલાકાત બડે અરશે બાદ આયી
  10. ચલો ચાંદ કા કિરદાર અપના લે હમ,
    દાગ અપને પાસ રખ્ખે ઔર રોશની બાંટ દે હમ

આ પણ વાંચો: Moon Shayari: તુમ આ ગયે હો તો ફિર ચાંદની સી બાતે હો, જમીન પે ચાંદ રોજ રોજ ઉતરતા કહા હૈ…..વાંચો જબરદસ્તા શાયરી