Pandemic Positivity : કોરોના મહામારીના સમયમાં આ 4 વસ્તુઓ કરી, રાખો પોતાની જાતને વ્યસ્ત

તમામ લોકોના જીવનમાં કોરોના (corona) મહામારીની અસર પડી છે. જેા કારણે લોકો ખુબ જ પરેશાન છે. ભારત જેવા મોટા દેશમાં કોરોના (corona)ની બીજી લહેર બાદ હવે ત્રીજી લહેર(third wave)ના એંધાણ જોવા મળી રહ્યા છે. આપણે પહેલાની જેમ સામાજીકતા કે પછી સ્વતંત્ર રુપથી બહાર જવામાં સક્ષમ નથી. આવા સમયમાં ઘરની અંદર કેટલીક એવી વસ્તુઓ છે જે તમને વ્યસ્થ રાખી શકે છે.

Pandemic Positivity : કોરોના મહામારીના સમયમાં આ 4 વસ્તુઓ કરી, રાખો પોતાની જાતને વ્યસ્ત
Keep yourself busy doing these 4 things during the Corona epidemic
| Edited By: | Updated on: Jul 14, 2021 | 10:53 AM

Pandemic Positivity : કોરોના ( Corona epidemic)મહામારીએ આપણા જીવનને બદલી નાંખ્યું છે આપણે પહેલાની જેમ સામાજીકતા કે પછી સ્વતંત્ર રુપથી બહાર જવામાં સક્ષમ નથી. આવા સમયમાં તમારી પોતાની કંપની અને પ્રિયજનોની કંપની જ એકમાત્ર એવી વસ્તુ છે જે તમને સ્વસ્થ રાખી શકે છ.

તમામ લોકોના જીવનમાં કોરોના ( Corona epidemic) મહામારીની અસર પડી છે. જેા કારણે લોકો ખુબ જ પરેશાન છે. ભારત જેવા મોટા દેશમાં કોરોના (corona)ની બીજી લહેર બાદ હવે ત્રીજી લહેર(third wave)ના એંધાણ જોવા મળી રહ્યા છે. ત્યારે લોકોમાં ડરનો માહોલ ઉભો થયો છે. છેલ્લા 2 વર્ષમાં લોકોએ પોતાની લાઈફ(Life)માં અનેક બદલાવ લાવ્યા છે અને ખુબ જ કંટાળાજનક અનુભવ કરી રહ્યા છે.આપણે પહેલાની જેમ સામાજીકતા કે પછી સ્વતંત્ર રુપથી બહાર જવામાં સક્ષમ નથી. આવા સમયમાં ઘરની અંદર કેટલીક એવી વસ્તુઓ છે જે તમને વ્યસ્થ રાખી શકે છે.

મોટાભાગના લોકો હાલમાં વર્કફ્રોમ હોમ કરી રહ્યા છે તેમજ ઓનલાઈન ક્લાસ(Online class)માં ભાગ લઈ વ્યસ્ત છે. પોતાને વ્યસ્ત રાખવા અને પ્રોડક્ટિવ  રહેવા માટે  કેટલીક વસ્તુઓ ખુશ રહેવા માટે કરવી જોઈએ. 4 એવી વસ્તુઓ છે જેનાથી તમે ઘર પર જ જોશ વધારવા માટે કામ કરી શકે છે.

તમારું મનપસંદ ગીત માટે ગ્રુવ કરો

ડાન્સ (Dance)એક એવી વસ્તુ છે જે આપણી તમામ મુશ્કેલીઓ ભુલવા માટે મદદ કરે છે. જો તમે એક સારા ડાન્સર નથી તો પણ તમે તમારા મનપસંદ ગીતો ગાઈ તણાવમુક્ત અને ખુશ મહેસુસ કરી શકો છો.

મનપસંદ રસોઈ બનાવો

અવનવા ભોજન ખાવાની ઈચ્છા સૌ કોઈની હોય છે. મિટીંગો , અસાઈમેન્ટ (Assignment) અને લાંબા સમય વ્યસ્ત રહ્યા બાદ એકદમ સ્વસ્થ રહેવા માટે તમારા માટે એક શાનદાર ભોજન તૈયાર કરો.

બબલ બાથ લો

મીણબતી પ્રગટાવી ટબને સજાવો અને દારુની બોટલ ટેબલ પર શણગાર કરો. જે તમે આરામથી બબલ બાથ લઈ એકદમ ફ્રેશ થઈ જશો. તેમજ ગરમ પાણી તમારા તમામ તણાવો અને થાકને દુર કરશે.

ઓનલાઈન શોપિંગ કરો

તમારે તમારી મહેનતની કમાણીના પૈસા બચાવવા જોઈએ પરંતુ સમય-સમયે પોતાના માટે પણ થોડો ખર્ચ કરવો હંમેશા સારો રહેશે. જેથી તમારી ઈચ્છાઓનું લીસ્ટ ખોલી હાઈ હિલ્સના ચંપલની ખરીદિ કરો જે તમે પહેલાથી જ લેવા ઈચ્છતા હતા.

આ પણ વાંચો : Maida Flour Side Effect: મેંદાના લોટનો અતિશય ઉપયોગ કરનારા ચેતે, આંતરડા માટે ખતરનાક, મેંદાની આ છે સાઈડ ઈફેક્ટ

Published On - 10:51 am, Wed, 14 July 21