Heart Touching Shayari : હમ તો મોહબ્બત મેં યુ હી બદનામ હૈ, ઇસ દિલ પર…. જેવી હાર્ટ ટચિંગ રોમેન્ટિક શાયરી વાંચો ગુજરાતીમાં
આ પોસ્ટમાં અમે કેટલીક જબરદસ્ત પ્રેમભરી શાયરી લઈને આવ્યા છીએ, મિત્રો, દરેક વ્યક્તિના જીવનમાં થોડુ રોમાન્સ જરુરી છે. વ્યસ્ત લાઈફમાંથી થોડો ટાઈમ કાઢી તમારી પ્રેમિકા કે પ્રેમીને આ શાયરી શેર કરો અને તમારા પ્રેમનો ઈઝહાર કરો.
Heart Touching Shayari
કહેવાય છે કે લોકો ઘણીવાર પ્રેમમાં શાયર બની જાય છે, પ્રેમએ દુનિયાનો સૌથી સુંદર અહેસાસ છે. ત્યારે આ અહેસાસમાં જ લોકો પ્રેમના બે ચાર સારા બોલ બોલતા તો શિખી જ જાય. ત્યારે તમે પણ તમારા પાર્ટનરને કે પ્રેમિકાને રોમેન્ટિક અંદાજમાં તમારી ફિલિંગ્સને શેર કરતા ખચકાતા હોય તો શાયરી તમારી લાગણીઓને વ્યક્ત કરવાનો સરળ રસ્તો છે જેના દ્વારા તમે તમે તમારા પાર્ટનર પ્રેમી, કે પછી પ્રેમિકાને આ શાયરી સંભળાવી તેમનુ દિલ જીતી શકો છો તેમજ રોમેન્ટિક મૂળ પણ બનાવી શકો છો.
આ પણ વાંચો: Zindagi shayari : જિંદગી જીની હૈ તો હર હાલ મેં ચલના સીખ લો, ખુશી હો યા ગમ… જેવી એક થી એક બહેતરી ન જિંદગી શાયરી , વાંચો
- લે દે કર વહી હૈ ઇસ શહર મેં અપના,
દુનિયા કહીં ઉસકો ભી સમજદાર ના કર દે.
- તુમ્હેં માલૂમ નહીં કી તુમ વો દુઆ હો હમારી,
જીસકો ઉમ્ર ભર કે લિયે મંગા હૈ હમને.
- ખ્વાહિશ તો થી મિલને કી
પર કભી કોશિશ નહી કી,
સોચા જબ ખુદા માના હૈ ઉસકો
તોહ બિન દેખે હી પૂજેંગે.
- તેરે દિલ મેં ઈસ તરહ હમ સમાયંગે,
તેરે સિવા કિસી કો નહીં અપના બનાયેગે.
- હમ તો મોહબ્બત મેં યુ હી બદનામ હૈ,
ઇસ દિલ પર સિર્ફ તેરા હી નામ હૈ.
- દિલ મેં હમને બસાઈ સુરત તુમ્હારી,
જીધર દેખો ઉધર દિખતી હૈ મુરત તુમ્હારી.
- દુનિયા મેં હમારે દિલ કો તુમ હી ભાને લગે,
હમ ધીરે ધીરે તુમ્હે હી ચાહને લગે.
- તુમ્હે પાને કી હમને કોશિશ કી,
જો તુમસે મિલાકર રભને પુરી કી.
- તુમ મેં કુછ તો બાત ખાસ હૈ,
યહી તો પહેલે પ્યાર કા અહેસાસ હૈ.
- આંખો હી આંખો મેં ઇઝહર હુઆ,
તુમ્હે પહેલી બાર દેખતે હી હમે તુમસે પ્યાર હુઆ.