AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Happy Independence Day Wishes : આ માટી છે મારા દેશની, મને ગર્વ છે કે હું ભારતીય છું, સ્વતંત્રતા દિવસની આ સંદેશા દ્વારા પાઠવો શુભકામના

જો તમે પણ આ સ્વતંત્રતા દિવસને ખાસ રીતે ઉજવવા માંગતા હો, તો અહીં અમે તમારા માટે દેશભક્તિથી ભરપૂર શુભેચ્છા સંદેશાઓ અને અવતરણો લઈને આવ્યા છીએ, જેને તમે તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરી શકો છો.

Happy Independence Day Wishes : આ માટી છે મારા દેશની, મને ગર્વ છે કે હું ભારતીય છું, સ્વતંત્રતા દિવસની આ સંદેશા દ્વારા પાઠવો શુભકામના
Happy Independence Day Wishes
| Updated on: Aug 15, 2026 | 11:26 AM
Share

દર વર્ષે 15 ઓગસ્ટના રોજ સમગ્ર દેશમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી દેશભક્તિ અને ગૌરવ સાથે કરવામાં આવે છે. આ દિવસ આપણને દેશની આઝાદી માટે થયેલા લાંબા સંઘર્ષ, સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન અને રાષ્ટ્રની એકતાની યાદ અપાવે છે. સ્વતંત્રતા દિવસના આ ખાસ અવસર પર લોકો પરિવારજનો, મિત્રો અને સ્નેહીજનોને દેશભક્તિના મેસેજ, શુભેચ્છાઓ, સૂત્રો અને પ્રેરણાદાયી અવતરણો મોકલે છે. સોશિયલ મીડિયા પર પણ ત્રિરંગાની તસવીરો, દેશભક્તિના વીડિયો અને ગીતો શેર કરીને લોકો રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરે છે.

જો તમે પણ આ સ્વતંત્રતા દિવસને ખાસ રીતે ઉજવવા માંગતા હો, તો અહીં અમે તમારા માટે દેશભક્તિથી ભરપૂર શુભેચ્છા સંદેશાઓ અને અવતરણો લઈને આવ્યા છીએ, જેને તમે તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરી શકો છો.

  1. સલામી આપો એ તિરંગાને જે આપણી શાન છે ફકત આજના દિવસે જ નહિ પણ આપો સલામી ત્યાં સુધી જ્યાં સુધી આ શરીરમાં જાન છે સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ
  2. તે વાતનું અભિમાન છે, દિલમાં સ્વાભિમાન છે, અમે જ્યાં જન્મ લીધો તે સ્વર્ગથી સુંદર હિન્દુસ્તાન છે, જય હિન્દ સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ
  3. “કેસરિયો, સફેદ અને લીલો રંગ આપણી આસ્થાનો મુખ્ય આધાર છે, વચમાં શોભતું અશોક ચક્ર આપણી નિરંતર પ્રગતિનો શણગાર છે. સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ!”
  4. આઝાદી કોઈ ભેટ નથી, એ તો વીરોના વર્ષોના સંઘર્ષનું મીઠું ફળ છે, દેશની રક્ષા માટે કાયમ એકજૂટ રહેવું એ જ આપણું સાચું બળ છે.”
  5. આ દિવસ છે ગર્વનો, છે માતાના સન્માનનો નહીં જાય લોહી વ્યર્થ, બહાદુરોના બલિદાનનું Happy Independence Day
  6. ગુંજી રહ્યો છે વિશ્વમાં હિંદુસ્તાનનો નારો ચમકી રહ્યો છે આકાશમાં ત્રિરંગો અમારો સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભેચ્છાઓ!
  7. યાદ રાખો વીરોના બલિદાનો, જેમના લીધે આપણે આઝાદીની ખુલ્લી હવામાં શ્વાસ લઈ રહ્યા છીએ. સ્વતંત્રતા દિવસ મુબારક!”
  8. આ માટી છે મારા દેશની, મને ગર્વ છે કે હું ભારતીય છું. સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા
  9. આઝાદ હી રહે હૈં, આઝાદ હી રહેંગે’ – ચંદ્રશેખર આઝાદ
  10. જ્યાં માનવતાને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવે છે એ મારો દેશ હિન્દુસ્તાન છે. Happy Independence Day !

જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. તેમજ યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે છે. વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us
ગુજરાત વિધાનસભામાં ભાડા વિધેયક 2026 રજૂ - જુઓ Video
ગુજરાત વિધાનસભામાં ભાડા વિધેયક 2026 રજૂ - જુઓ Video
કીર્તિદાન ગઢવીના પાસની રકમમાં 10 કરોડની ઉચાપત મામલે નોંધાઈ ફરિયાદ
કીર્તિદાન ગઢવીના પાસની રકમમાં 10 કરોડની ઉચાપત મામલે નોંધાઈ ફરિયાદ
કચ્છના કંડલામાં કોલસા ભરેલું જહાજ એન્કર સાથે અથડાયું
કચ્છના કંડલામાં કોલસા ભરેલું જહાજ એન્કર સાથે અથડાયું
દરેક વોર્ડમાં શ્વાનની ‘ટેરિટરી’ નક્કી કરવા હાઈકોર્ટનો AMCને નિર્દેશ
દરેક વોર્ડમાં શ્વાનની ‘ટેરિટરી’ નક્કી કરવા હાઈકોર્ટનો AMCને નિર્દેશ
ફક્ત એક જ મેસેજ આપ્યો ને AI એ ટ્રેન ટિકિટ બુક કરી દીધી
ફક્ત એક જ મેસેજ આપ્યો ને AI એ ટ્રેન ટિકિટ બુક કરી દીધી
વરસાદ ખેંચાતા જામનગર જિલ્લાના ડેમોના દેખાયા તળિયા, પાણીની તંગીની ભીતિ
વરસાદ ખેંચાતા જામનગર જિલ્લાના ડેમોના દેખાયા તળિયા, પાણીની તંગીની ભીતિ
ગુજરાતમાં એક વર્ષમાં વિવિધ બિમારીથી 62 સિંહના મોત, સરકારે કરી જાહેરાત
ગુજરાતમાં એક વર્ષમાં વિવિધ બિમારીથી 62 સિંહના મોત, સરકારે કરી જાહેરાત
અમદાવાદમાં વધુ ઊંચાઈની ગણેશ મૂર્તિ સ્થપાતા આયોજકો સામે પોલીસ ફરિયાદ
અમદાવાદમાં વધુ ઊંચાઈની ગણેશ મૂર્તિ સ્થપાતા આયોજકો સામે પોલીસ ફરિયાદ
શ્યામ સંગીની માર્કેટ આગ કેસ: જાણીજોઈને લગાવી હતી આગ
શ્યામ સંગીની માર્કેટ આગ કેસ: જાણીજોઈને લગાવી હતી આગ
દેવભૂમિ દ્વારકામાં લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી, છૂટોછવાયો વરસાદ
દેવભૂમિ દ્વારકામાં લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી, છૂટોછવાયો વરસાદ
g clip-path="url(#clip0_868_265)">