Gujarati NewsLifestyleGood Night Shayari thought quotes for friends family and partner in hindi gujarati
Good Night Shayari: રાતમેં એક ખ્વાબ કો હકીકત હો તે દેખા, તુમ્હેં સોચા, તુમ્હે દેખા, તુમ્હે ચાહા, તુમ્હે પાયા….વાંચો ગુડનાઈટ શાયરી
આ લેખમાં અમે તમારા માટે કેટલીક બેહતરીન ગુડ નાઇટ રોમેન્ટિક શાયરીનો સંગ્રહ લઈને આવ્યા છે. જો કે આ અગાઉ અમે પ્રેમ પર ઘણી બધી શાયરી તમારી સાથે શેર કરી છે જે તમે અમારી વેબસાઈટ પર જઈને જોઈ શકો છો.
આજે અહીં અમે આપના માટે શ્રેષ્ઠ ગુડ નાઈટ શાયરી સાથે સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ શાયરી લઈને આવ્યા છે. ત્યારે આ શાયરી તમે તમારા મિત્રો, સ્નેહીજનો અને તમારા પાર્ટનરને પણ શેર કરી શકો છો. ઘણા લોકો તેમના મિત્રોને શુભ રાત્રિની શુભેચ્છા પાઠવવા શાયરી શોધતા જ હોય છે ત્યારે આપેલી આ શાયરી તમને જરુર ગમશે.
ઘણા પ્રેમીઓ તેમના પ્રેમની અભિવ્યક્તિ માટે શુભ રાત્રી શાયરી શોધતા છે. ત્યારે અહીં આપેલી શાયરી તમને મદદ કરી શકે છે તમારી પ્રેમિકાને ગુડ નાઈટની શુભેચ્છા પાઠવવા અને તમારો પ્રેમ વ્યક્ત કરવા .
કોઈ ચાંદ સિતારા હૈ,
તો કોઈ ફુલ સે ભી પ્યારા હૈ,
જો હર પલ યાદ આયે,
વો પલ પલ સિર્ફ તુમ્હારા હૈ..
||ગુડ નાઈટ||