Emotional Shayari heart touching shayari
ઘણીવાર લોકો કોઈને કોઈ સમયે ઈમોશનલ થઈ જતા હોય છે કારણ કે જ્યારે તે કોઈ વ્યક્તિને બિનશરતી પ્રેમ કરે છે અને તે વ્યક્તિ અચાનક જ તેનાથી દૂર થઈ જાય ત્યારે તે અંદરથી એકલો થઈ જાય છે અને તેની યાદમાં ઉદાસ રહેવા લાગે છે. આવી સ્થિતિમાં તે વ્યક્તિ નાની અમથી કોઈ વાત પણ યાદ આવી જાય તો લોકોની સાથે રહીને પણ નાખુશ હોય છે અને અંદરથી રડતો હોય છે.
કહેવાય છે ને કે પ્રેમ માણસને મજબૂત બનાવી દે છે તો પ્રેમમાં મળતી દૂરીથી વ્યક્તિ કમજોર કરી દે છે. આ સમયે અમે કેટલીક ઈમોશનલ શાયરી લઈને આવ્યા છે . જો કે આ અગાઉ અમે પ્રેમ , દોસ્તી અને જિંદગી પર ઘણી શાયરી આપની સાથે શેર કરી છે જે તમે અમારી વેબસાઈટ પર
- ઉદાસ કર દેતી હૈ હર રોજ યે શામ,
એસા લગતા હૈ જૈસે ભૂલ રહા હૈ કોઈ ધીરે ધીરે
- હમ અધૂરે લોગ હૈ
હમારી ન નીંદ પૂરી હોતી હૈ ન ખ્વાબ !
- પ્યાર હો યા પરિંદા,
દોનો કો આજાદ છોડ દો,
અગર લૌટ આયે તો તુમ્હારા
ઔર ન લૌટે તો વહ તુમ્હારા કભી થા હી નહી
- જિંદગી હી નહીં રાત ભી તનહા
લગને લગી હૈ તુમ્હારે બિના !
- છોડ દિયા બેવજહ સબકો પરેશાન કરના,
જબ કોઈ અપના સમજતાહી નહીં,
તો ઉસે અપની યાદ ક્યોં દિલાના !
- હર પલ તુમ્હારી યાદ આતી હૈ ,
કિસી પલ તુમભી આઓ ના !
- અબ તો જિંદગી ઉસ દૌર સે ગુજર રહી હૈ
દિલ દુખતા હૈ ઔર ચેહરા હસતા હૈ
- હર વક્ત મિલતી રહતી હૈ અનજાની સી સજા,
મૈં કૈસે પૂછું તકદીર સે મેરા કસૂર ક્યા હૈ
- તેરે સાથ ગમ ભી અપના સા લગતા હૈ,
પર તેરે બગેર તો ખુશી ભી પરાઈ !
- તુજે દેખને કે બાદ દૂર ખુદ સે હો ગયા હૂં મૈં
અબ કોઈ નહીં દિલ કે પાસ, તેરી આંખોમેં ખો ગયા હું મૈં
આ પણ વાંચો: Attitude Shayari : જો તમે પણ Attitude Shayari વાંચવાના શોખીન છો તો આ શાયરી વાંચો