
Baby Names starting with P : ભારતમાં બાળકનું નામ (Baby Names) રાખવાની પ્રથા જૂની છે. પરંતુ બદલાતા સમયની સાથે તેમના નામ રાખવાની રીત પણ બદલાઈ ગઈ છે. પહેલા બાળકોનું નામ પરિવારના વડીલ સભ્ય દ્વારા રાખવામાં આવતું હતું, પરંતુ હવે નવા યુગ સાથે માતા-પિતા પણ તેમના બાળકનું નામ યુનિક રાખવા માંગે છે. નામકરણમાં બાળકના નામનો પ્રથમ અક્ષર તેના જન્મની તારીખ અને સમય અનુસાર નક્કી કરવામાં આવે છે. આ પછી આ પહેલા અક્ષરના આધારે બાળકનું નામ રાખવામાં આવે છે.
ઘરમાં છોકરો કે છોકરી આવે તે પહેલા જ માતા-પિતા તેનું નામ શોધવાનું શરૂ કરી દે છે. અહીં અમે તમને P અક્ષરથી શરૂ થતા છોકરીઓના સૌથી યુનિક નામ જણાવવા જઈ રહ્યા છીએ. અહીં નામોની સાથે તેમના અર્થો પણ આપવામાં આવ્યા છે. તમે તમારી લિસ્ટમાં આ નામોનો સમાવેશ કરી શકો છો.
આ પણ વાંચો: Baby Names starting with P: પલાશ, પનાશ અથવા પ્રાશ્વ, જાણો Pથી શરૂ થતા પોપ્યુલર નામ અને તેનો અર્થ
ન્યૂ બોર્ન બેબી અને લાઈફસ્ટાઈલના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 8:58 pm, Sun, 10 September 23