Baby Names starting with K : કનિકા, કૃતિકા અથવા કિંજલ, K થી શરૂ થતા પોપ્યુલર નામ અને તેનો અર્થ

|

Aug 27, 2023 | 9:33 PM

Baby Names starting with K: બાળકોના નામ (Baby Names) પ્રથમ અક્ષરને ધ્યાનમાં રાખીને રાખવામાં આવે છે. શું તમે તમારી છોકરીનું નામ K પરથી રાખવા માંગો છો ? તમે આ યુનિક અને અટ્રેક્ટિવ નામોમાંથી એક નામ પસંદ કરી શકો છો જેમ કે કૃતિકા, કનિકા.

Baby Names starting with K : કનિકા, કૃતિકા અથવા કિંજલ, K થી શરૂ થતા પોપ્યુલર નામ અને તેનો અર્થ
Baby Names starting with K
Image Credit source: Pexels

Follow us on

Baby Names starting with K: ઘરમાં નવા મહેમાનનો પ્રવેશ એટલે કે બાળકની એન્ટ્રી આનંદનું વાતાવરણ લઈને આવે છે. માત્ર માતાપિતા જ નહીં, સામાન્ય રીતે દરેક પરિવાર જીવનમાં બાળકના આગમનથી ખૂબ જ ખુશ હોય છે. મોટાભાગના માતા-પિતા આ ખુશીમાં એટલા ડૂબી જાય છે કે બાળક દુનિયામાં આવે તે પહેલા જ તેનું નામ (Baby Names) રાખવાનું શરૂ કરી દે છે. તેઓ ગૂગલ, ડાયરી અથવા અન્ય વસ્તુઓ દ્વારા નામ શોધવાનું શરૂ કરે છે. એવો પણ ટ્રેન્ડ બની ગયો છે કે બાળકના આગમન પહેલા તેનું નામ નક્કી કરી લેવું જોઈએ.

તમને જણાવી દઈએ કે ધાર્મિક વિધિઓમાં નામકરણ વિધિને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. મા-બાપ ભલે નામ આધુનિક રાખે, પણ મોટા ભાગના રિવાજોને ધ્યાનમાં રાખે છે. સનાતન ધર્મમાં નામ પ્રથમ અક્ષરને ધ્યાનમાં રાખીને રાખવામાં આવે છે. શું તમે તમારી છોકરીનું નામ K પરથી રાખવા માંગો છો? તમે આ યુનિક અને અટ્રેક્ટિવ નામોમાંથી એક નામ પસંદ કરી શકો છો જેમ કે કૃતિકા, કનિકા.

K પરથી છોકરીઓના નામ

  1. કુંજલ – કોયલ કે સુરીલી
  2. કિયારા – જે ખૂબ જ શાંત હોય, શાંતિપૂર્ણ
  3. કિંજલ – નદી કિનારો
  4. કનુશી – જે ખૂબ પ્રિય છે, અતિપ્રિય
  5. કાવ્યા – કવિતા સાથે જોડાયેલું નામ
  6. કેતકી – સુંદર ફૂલ
  7. કાંક્ષા – ઈચ્છા, મનોકામના
  8. કૃતિ – કલા
  9. કૃતિકા – એક પ્રકારનું નક્ષત્ર
  10. કામ્યા – સુંદરતા
  11. કૃષિકા – સખત મહેનત કરનાર
  12. કાદમ્બરી – દેવી, ઉપાસના
  13. કીર્તિકા- ફેમસ કામ કરનાર
  14. કેનિશા – ખૂબ જ સુંદર જીવન
  15. કંગના – આભૂષણ
  16. કનક – સોનાની બનેલી
  17. કનિકા – એક નાનો કણ
  18. કનિષ્કા – ખૂબ નાની
  19. કનિતા – આંખો સાથે સંકળાયેલ નામ
  20. કિરણ – રોશની, ઉમંગ
  21. કરિશ્મા – ચમત્કાર
  22. કરુણા – દયા, કોમળતા
  23. કવિતા – એક કવિતા
  24. કિમયા – જે દિવ્ય છે

આ પણ વાંચો: Baby Names starting with K: છોકરાનું નામ K પરથી રાખવું છે, તો આ આર્ટીકલમાંથી લો આઈડિયા

Travel Tips : ચોમાસામાં હિલ સ્ટેશન પર ફરવા જઈ રહ્યા છો તો, આ વાતોનું ધ્યાન રાખજો
જાણો Shelf Life અને Expiry Date વચ્ચે શું છે તફાવત
આજનું રાશિફળ તારીખ : 02-07-2024
માઈગ્રેનનો ઈલાજ મળી ગયો! નાળિયેર પાણીનો કરો આ રીતે ઉપયોગ
બાળકને સક્ષમ બનાવવા માટે જયા કિશોરીની દરેક માં-બાપ માટે મહત્વની સલાહ
ભારતમાં 'મોતની નદી' કોને કહેવાય છે?

ન્યૂ બોર્ન બેબી અને લાઈફસ્ટાઈલના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article