Baby Names starting with D: દિત્યા, દિવિશા અથવા દીક્ષા, D થી શરૂ થતા પોપ્યુલર નામ અને તેનો અર્થ

|

Aug 09, 2023 | 9:48 PM

શું તમારા છોકરીનું નામ (Baby Names) D પરથી રાખવું છે. આ આર્ટિકલમાં અમે તમને કેટલાક યુનિક અને એટ્રેક્ટિવ નામો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને સાંભળીને તમારું દિલ ખુશ થઈ જશે. D થી શરૂ થતા બેસ્ટ છોકરીઓના નામ

Baby Names starting with D: દિત્યા, દિવિશા અથવા દીક્ષા, D થી શરૂ થતા પોપ્યુલર નામ અને તેનો અર્થ
Baby Names starting with D
Image Credit source: Freepik

Follow us on

દરેક માતા-પિતા ઈચ્છે છે કે તેમના બાળકનું નામ (Baby Names) યુનિક હોવું જોઈએ. છોકરીનું નામ અલગ હોવું જોઈએ તેમજ સંસ્કૃતિ સાથે સંબંધિત હોવું જરૂરી છે. નામ ભલે ઓળખ આપે પણ આજના સમયમાં તેને રાખવાની રીત ઘણી બદલાઈ ગઈ છે. એક સમય હતો જ્યારે દાદી બાળકનું નામ રાખતા હતા અને આખો પરિવાર બાળકને તે નામથી બોલાવતો હતો. પરંતુ આજના માતા-પિતા નામકરણને મોટી વાત માને છે.

બાળકનું નામ પહેલા અક્ષરને ધ્યાનમાં રાખીને રાખવામાં આવે છે. આમાં સંસ્કૃત, અલગ-અલગ અર્થ, ભગવાન સાથે જોડાયેલા હોવા જેવી ઘણી બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. શું તમારા છોકરીનું નામ D પરથી રાખવું છે. આ આર્ટિકલમાં અમે તમને કેટલાક યુનિક અને એટ્રેક્ટિવ નામો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને સાંભળીને તમારું દિલ ખુશ થઈ જશે. D થી શરૂ થતા બેસ્ટ છોકરીઓના નામ.

D થી શરૂ થતા છોકરીઓના નામ

  1. દેવિકા – આ નામનો અર્થ હિમાલયની ગંગા સાથે જોડાયેલો છે
  2. દિઆ – દેવી, એક નામ જેનો અર્થ થાય છે દેવીને સંબોધન કરે છે
  3. દિયા – પ્રકાશનું પ્રતીક, ચમકતું
  4. દિવ્યાંશી – દૈવી શક્તિ
  5. દિત્યા – માતા લક્ષ્મી, સંપત્તિની દેવી માતા લક્ષ્મી
  6. દિવિશા – મા દુર્ગા સાથે જોડાયેલું નામ
  7. દીક્ષા- બલિદાન, દાન
  8. દિશિતા – ફોકસ એટલે ધ્યાન દર્શાવતું નામ
  9. દ્વીતી – દ્વિતિય અથવા બીજી, તેજસ્વી
  10. દ્રશ્યા – દ્રષ્ટિ
  11. દીક્ષિતા- સાચો રસ્તો
  12. દિવ્યશરી – સ્વર્ગીય અથવા દેવી
  13. દિવ્યાશી – દિવ્ય આશીર્વાદ
  14. દિવ્યાંશા – દિવ્ય
  15. દિવ્યાંકા – દિવ્ય
  16. દીપલ – લાઈટ, પ્રકાશ, આકર્ષણ
  17. દિનીકા – ઉગતા સૂર્યનું પ્રતિનિધિત્વ કરે છે
  18. દીપ્તી – સુંદરતા, પ્રકાશ, જ્યોત
  19. દીપ્શિખા – અજવાળું કે દીવો
  20. દર્શી – શ્રી કૃષ્ણ, આશીર્વાદ, રાત્રિની ચાંદની
  21. ધ્રુવિકા – શક્તિ, મજબૂત, શક્તિ દર્શાવતું નામ
  22. ધૃતિ – પ્રસ્તાવ
  23. ધૃષ્ટિકા – દૃષ્ટિ
  24. ધનાશ્રી – સંપત્તિની દેવી, દેવી લક્ષ્મી
  25. ધનુષા – વાસ્તવિક અથવા અલગ, ધનુષ
  26. ધૂનજા – પાંડવ અર્જુન સાથે સંકળાયેલું નામ
  27. ધનશિકા- મોર્ડન નામ છે તેનો અર્થ નથી
  28. ધનેશી – કોઈ મુદ્દા કે વિષયનું જ્ઞાન અથવા જાગૃતિ હોવું
  29. ધનસ્વી – નસીબ
  30. ધનપ્રિયા – પૈસાનો પ્રેમ, સંપત્તિની ઈચ્છા

આ પણ વાંચો  : Baby Names starting with D: D અક્ષર પરથી રાખવું છે બાળકનું નામ, આ લિસ્ટમાં મળશે પોપ્યુલર નામ અને તેનો અર્થ

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

ન્યૂ બોર્ન બેબી અને લાઈફસ્ટાઈલના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article