Friends Shayari In Gujarati : હમારી દોસ્તી તો એક – દુજે સે હી પૂરી હૈ, વરના રાસ્તે કે બિના તો મંજિલ અધૂરી હૈ
આપણા જીવનમાં એક ખાસ મિત્ર હોવો જોઈએ, જેથી તમે તમારા મનની વાત તેને કરી શકો. કારણ કે તમારા જીવનમાં ઘણી બધી એવી વાતો હોય છે કે જે તમે તમારા પરિવાર સાથે શેર કરી શકતા નથી. આ ખાસ મિત્ર તમારી વાતને જજ કર્યા વગર જ સાંભળે છે
Shayari : આપણા જીવનમાં એક ખાસ મિત્ર હોવો જોઈએ, જેથી તમે તમારા મનની વાત તેને કરી શકો. કારણ કે તમારા જીવનમાં ઘણી બધી એવી વાતો હોય છે કે જે તમે તમારા પરિવાર સાથે શેર કરી શકતા નથી. આ ખાસ મિત્ર તમારી વાતને જજ કર્યા વગર જ સાંભળે છે. એટલા માટે જ મિત્રતાની ઉજવણી કરવા માટે કોઈ ખાસ દિવસની જરુર નથી. તો આજે અમે ખાસ મિત્રો માટે શાયરી લઈને આવ્યા છીએ.