ઉપરવાસના ભારે વરસાદથી વેણુ, ભાદર-2, મોજ નદીમાં આવ્યા પૂર

|

Sep 20, 2020 | 10:50 PM

ગઈકાલે સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદથી અનેક નાની મોટી નદીઓમાં નવા નીરની આવક થઈ છે. પોરબંદર, ધોરાજી અને ઉપલેટા પંથકમાં વરસેલા વ્યાપક વરસાદથી ભાદર-2 અને મોજ નદીમાં પૂર આવ્યા છે. તો ભાયવદરની વેણી નદી બે કાંઠે વહી રહી છે. સ્થાનિક તંત્ર દ્વારા હાલ નદીઓના ધસમસતા નીરમાં નહી જવા અપિલ કરી છે. સ્થાનિક નાની મોટી નદીઓમાં આવેલા […]

ઉપરવાસના ભારે વરસાદથી વેણુ, ભાદર-2, મોજ નદીમાં આવ્યા પૂર

Follow us on

ગઈકાલે સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદથી અનેક નાની મોટી નદીઓમાં નવા નીરની આવક થઈ છે. પોરબંદર, ધોરાજી અને ઉપલેટા પંથકમાં વરસેલા વ્યાપક વરસાદથી ભાદર-2 અને મોજ નદીમાં પૂર આવ્યા છે. તો ભાયવદરની વેણી નદી બે કાંઠે વહી રહી છે. સ્થાનિક તંત્ર દ્વારા હાલ નદીઓના ધસમસતા નીરમાં નહી જવા અપિલ કરી છે. સ્થાનિક નાની મોટી નદીઓમાં આવેલા પુરથી ચેકડેમ છલકાયા છે. તો પીવાના પાણીની સમસ્યા હાલ પુરતી ટળી ગઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચોઃકપરાડમાં 4 કલાકમાં 5 ઈંચ વરસાદ, કોઝવે પરથી ઘસમસતા પૂરમાં બાઈક તણાયુ

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

 

Published On - 10:22 am, Sat, 15 August 20

Next Article